Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે
    June 26, 2025 4:04 pm
    varsad
    આગામી ત્રણ કલાકભારે : 6 જિલ્લા લાલચોળ, ધમાધમ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
    June 26, 2025 8:18 am
    umesh makvana
    ગુજરાતના રાજકારણમાં ખળભળાટ : AAP ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપનો હાથ પકડશે ?
    June 26, 2025 8:07 am
    gopal italia
    કોણ છે ગોપાલ ઇટાલિયા? પોલીસ કોન્સ્ટેબલ થી લઈને ગુજરાતના ધારાસભ્ય સુધી
    June 23, 2025 9:41 pm
    gopal 2
    ગોપાલ ઈટાલિયા આટલી સંપત્તિના માલિક છે , જાણો ઘર-ગાડી-જમીન વિશે દરેક માહિતી
    June 23, 2025 1:21 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું:ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં 5 દિવસ ભારે

mital patel
Last updated: 2024/07/15 at 11:52 AM
mital patel
3 Min Read
varsad
SHARE

ગુજરાતના આ જિલ્લાઓમાંથી ભુક્કા જવાના છે! અંબાલાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી… રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામી જશે. બંગાળની ખાડીમાં 15 થી 16 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડશે. 17 થી 24 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદ થશે. જ્યારે બીજી વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં સક્રિય થશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની ઘટ પુરી થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ જોઈએ એવો વરસાદ થયો નથી. હવામાન વિભાગે 16 જુલાઈ પછી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ વરસાદ પડી ગયો છે. નવસારીના ગણદેવીમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

શનિવારે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે સુરત, નવસારી, દમણ, ડાંગમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

You Might Also Like

ભગવાન જગન્નાથે કયા ભક્તની 15 દિવસની બીમારી પોતાના પર લીધી? જાણો પૌરાણિક વાર્તા

મા લક્ષ્મી આ 3 રાશિઓ પર ધનનો વરસાદ કરશે, આજે અટકેલા કામને પણ ગતિ મળશે

ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા

મહાલક્ષ્મી યોગના કારણે આ 5 રાશિઓને મળશે મોટી સફળતા, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી આવક વધશે

અંબાલાલ પટેલની આજની આગાહી…આ તારીખે ગુજરાતમાં મેઘો તાંડવઃ મચાવશે

Previous Article ratn bhandar 128 કિલો સોનું અને 221.53 કિલો ચાંદી, જાણો 46 વર્ષ પહેલા પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં કેટલો હતો ખજાનો
Next Article ambani 5 કોણ છે આ હિજાબ પહેરેલી છોકરી, જેણે અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ સાથે તસવીરો પડાવી?

Advertise

Latest News

jaganath
ભગવાન જગન્નાથે કયા ભક્તની 15 દિવસની બીમારી પોતાના પર લીધી? જાણો પૌરાણિક વાર્તા
Astrology breaking news top stories TRENDING June 27, 2025 6:42 am
laxmiji 2
મા લક્ષ્મી આ 3 રાશિઓ પર ધનનો વરસાદ કરશે, આજે અટકેલા કામને પણ ગતિ મળશે
Astrology breaking news top stories TRENDING June 27, 2025 6:26 am
heroslender
ફુલ ટાંકી પર 686 કિમી ચાલશે,કિંમત માત્ર 77 હજાર રૂપિયા
auto breaking news top stories TRENDING June 26, 2025 9:25 pm
laxmiji 2
મહાલક્ષ્મી યોગના કારણે આ 5 રાશિઓને મળશે મોટી સફળતા, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી આવક વધશે
Astrology breaking news latest news top stories TRENDING June 26, 2025 4:07 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?