Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    PETROL
    OMG! પેટ્રોલ અને ડીઝલ પાણીના ભાવે વેચાશે, આખી દુનિયાની નજર OPEC+ ના નિર્ણય અટકી
    July 6, 2025 1:30 pm
    gold pri
    સસ્તામાં સોનું ખરીદવાનો મોકો, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો એક તોલાનો નવો ભાવ
    July 6, 2025 12:50 pm
    patel 1
    નદીઓ ગાંડીતૂર થશે, ગામડાં દરિયામાં ફેરવાશે…. અંબાલાલ પટેલની વરસાદને લઈ ખતરનાક આગાહી
    July 6, 2025 12:25 pm
    varsad 2
    ગુજરાત માટે આગામી 48 કલાક સૌથી ભારે! આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
    July 5, 2025 10:06 pm
    loan
    હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ
    July 5, 2025 6:04 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

આ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

nidhi variya
Last updated: 2025/07/06 at 6:17 PM
nidhi variya
1 Min Read
varsad
varsad
SHARE

હવામાન વિભાગના નોવકાસ્ટ મુજબ, રાજ્યના આ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક માટે એટલે કે આજે સાંજે 7 વાગ્યા સુધી ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. વરસાદ માટેનો આ રેડ એલર્ટ સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના નાગરિકો માટે વરસાદની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કચ્છ અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે.

આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી હેઠળ રેડ એલર્ટ જિલ્લાઓમાં અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠાનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને અત્યંત સાવધ રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, સિંહ રાશિની આવક વધશે, કન્યા રાશિના ધંધામાં વૃદ્ધિ થશે, મીન રાશિના લોકોની આજીવિકા બદલાશે

૬ એરબેગ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને સનરૂફ; આ હાઇબ્રિડ SUV પર મળી રહ્યું છે 1.85 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ફુલ ટાંકી પર 1200 કિમી ચાલશે

OMG! પેટ્રોલ અને ડીઝલ પાણીના ભાવે વેચાશે, આખી દુનિયાની નજર OPEC+ ના નિર્ણય અટકી

સસ્તામાં સોનું ખરીદવાનો મોકો, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો એક તોલાનો નવો ભાવ

નદીઓ ગાંડીતૂર થશે, ગામડાં દરિયામાં ફેરવાશે…. અંબાલાલ પટેલની વરસાદને લઈ ખતરનાક આગાહી

Previous Article grand vitara 2 ૬ એરબેગ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને સનરૂફ; આ હાઇબ્રિડ SUV પર મળી રહ્યું છે 1.85 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ફુલ ટાંકી પર 1200 કિમી ચાલશે
Next Article khodiyar આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, સિંહ રાશિની આવક વધશે, કન્યા રાશિના ધંધામાં વૃદ્ધિ થશે, મીન રાશિના લોકોની આજીવિકા બદલાશે

Advertise

Latest News

khodiyar
આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, સિંહ રાશિની આવક વધશે, કન્યા રાશિના ધંધામાં વૃદ્ધિ થશે, મીન રાશિના લોકોની આજીવિકા બદલાશે
Astrology breaking news top stories TRENDING July 6, 2025 9:28 pm
grand vitara 2
૬ એરબેગ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને સનરૂફ; આ હાઇબ્રિડ SUV પર મળી રહ્યું છે 1.85 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ફુલ ટાંકી પર 1200 કિમી ચાલશે
auto breaking news top stories TRENDING July 6, 2025 2:12 pm
PETROL
OMG! પેટ્રોલ અને ડીઝલ પાણીના ભાવે વેચાશે, આખી દુનિયાની નજર OPEC+ ના નિર્ણય અટકી
Business GUJARAT national news top stories July 6, 2025 1:30 pm
gold pri
સસ્તામાં સોનું ખરીદવાનો મોકો, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો એક તોલાનો નવો ભાવ
breaking news Business GUJARAT national news top stories July 6, 2025 12:50 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?