Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    baroda
    બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
    July 4, 2025 3:12 pm
    plane
    હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
    July 4, 2025 3:08 pm
    gold 3
    સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?
    July 4, 2025 2:15 pm
    heart
    કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
    July 3, 2025 9:57 pm
    bapu
    હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી
    July 3, 2025 9:24 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Bollywoodbreaking newstop storiesTRENDING

‘તારક મહેતા…’ની સુંદરી ‘બબીતા​’ જીવે છે આલિશાન જિંદગી, એક એપિસોડના ઢગલો રૂપિયા લે, આટલા કરોડોની માલકિન છે

samay
Last updated: 2024/03/16 at 4:10 AM
samay
2 Min Read
babita 2
SHARE

ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેટલાય વર્ષોથી લોકોને હસાવી રહ્યો છે. હંમેશા દર્શકોનો પ્રિય શો ‘TMKOC’માં બધા પાત્રો પણ ઘરે ઘરે ફેમસ છે. ત્યારે આ શોમાં જોવા મળતી મુનમુન દત્તાની નેટવર્થ વિશે અને અંગત જીવન વિશે દિવસે દિવસે નવા નવા અહેવાલ સામે આવતા રહે છે. હાલમાં જ તેની સગાઈની અફવા પણ ઉડી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સૌથી પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દર્શાવવામાં આવેલા દરેક પાત્રને લોકો પસંદ કરે છે. આમાંથી એક અભિનેત્રી મુનમુન દત્તા છે, જેને આ શોથી સૌથી વધુ ઓળખ મળી છે. મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એક્ટિવ રહે છે. હાલમાં અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 8.1 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. મુનમુન દરરોજ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરે છે અને કંઈખ નવું અપડેટ આપતી રહે છે.

મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. મુનમુને 17 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતા ​​જી’નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા એક એપિસોડ માટે 50 થી 65 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

જો કે માત્ર આ શોમાંથી જ બબીતા કમાય એવું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી કમાણી સિવાય અભિનેત્રી પાસે આવકના ઘણા સ્ત્રોત પણ છે. ટીવી શોમાં કામ કરવા સિવાય મુનમુન દત્તા ઘણી બ્રાન્ડ માટે કામ કરે છે. આ સિવાય તે ઘણી બધી જાહેરાતોમાં પણ જોવા મળે છે, જે ખૂબ જ વધારે પૈસા ચાર્જ કરે છે. અભિનેત્રી મુનમુન દત્તા પણ યુટ્યુબ પર ઘણી એક્ટિવ છે, અહીંથી તે વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. તેની નેટવર્થની વાત કરીએ તો મુનમુન પાસે કુલ 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

You Might Also Like

બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ

હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે

બચાવી લો.. જેવું સુશાંત સિંહ રાજપૂત સાથે બન્યું એવું જ કાર્તિક આર્યન સાથે પણ બનવાનું છે….

બાળક પેદા કરો અને 12 લાખ મેળવો… પાડોશી દેશમાં સરકારે જાહેર કર્યો નવો નિયમ, જાણો આખી વાત

સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?

Previous Article sara alikhan સૈફ અલી ખાનની દીકરી વિશે મોટો ખુલાસો, વિજયે કહ્યું- હું તો વિચારતો હતો અને સારા અલીએ મને ખેંચી લીધો, પછી અતરંગ…
Next Article ec 1 18મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેરઃ દેશમાં 7 તબક્કામાં મતદાન યોજાશે, 4 જૂને જાહેર કરાશે પરિણામ

Advertise

Latest News

baroda
બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
GUJARAT top stories Vadodara July 4, 2025 3:12 pm
plane
હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
Ahmedabad GUJARAT top stories July 4, 2025 3:08 pm
death
હે ભગવાન કંઈક તો રસ્તો આપ… યુવાનોના અચાનક મૃત્યુ હજુ પણ રહસ્ય, મોટા-મોટા ડૉક્ટરો ભારે મુંઝવણમાં
latest news national news July 4, 2025 2:52 pm
kartik
બચાવી લો.. જેવું સુશાંત સિંહ રાજપૂત સાથે બન્યું એવું જ કાર્તિક આર્યન સાથે પણ બનવાનું છે….
Bollywood July 4, 2025 2:46 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?