આ કંપની 1.2 લાખમાં Maruti WagonR આપી રહી છે, મની બેક ગેરંટી સાથે ..

maruti swift
maruti swift

દેશમાં ઓટો માર્કેટમાં લો બજેટ દમદાર માઇલેજ કારની માંગ વધારે રહે છે ત્યારે તેની શરૂઆતની કિંમત 3.15 લાખ રૂપિયાથી શરુ થાય છે. ત્યારે તમે પણ માઇલેજ કાર ખરીદવા માંગો છો ત્યારે તમારી પાસે લાખો રૂપિયાનું બજેટ નથી.તો તમે મારુતિ વેગનઆર પર મળતી આ ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે આ કારને અડધાથી ઓછી કિંમતે ઘરે લઈ જઈ શકો છો.

ત્યારે આ ઓફરને જાણતા પહેલા આ મારુતિ વેગનઆરની સુવિધાઓ અને બધી વિગતો જાણવી જોઈએ. ત્યારે મારુતિ વેગનઆર તેની કંપનીના હેચબેક સેગમેન્ટમાં આ લોકપ્રિય કાર છે, જેને કંપનીએ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરી છે.આ કારમાં મારુતિએ 1197 સીસીનું એન્જિન આપ્યું છે ત્યારે તેમાં 1.0 લિટર અને 1.2 લિટર પેટ્રોલ એન્જિન વેરિએન્ટનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

તેમાં 1.0 લિટર ક્ષમતાના એન્જિનની વાત કરવામાં તો આ એન્જિન 68 PS ની પાવર અને 90 Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ત્યારે આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.કારની માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે તે પેટ્રોલ પર 21.79 kmpl અને CNG પર 32.52 kmpl માઇલેજ આપે છે.

આ કાર પર આજની ઓફર સેકન્ડ હેન્ડ કાર વેચતી વેબસાઇટ CARS24 દ્વારા આપવામાં આવી છે ત્યારે આ વેગનઆરને તેની સાઇટ પર લિસ્ટ કરી છે અને તેની કિંમત માત્ર 1,23,000 રૂપિયા છે.વેબસાઈટ પર મળતી માહિતી મુજબ આ કારનું મોડલ ઓક્ટોબર 2009 નું છે. તેની માલિકી પ્રથમ છે. આ કાર અત્યાર સુધી 74,789 કિમી દોડી ચૂકી છે. કારનું રજીસ્ટ્રેશન દિલ્હીના DL-9C RTO માં નોંધાયેલું છે.

આ સિવાય, કંપની આ કાર પર લોનની સુવિધા પણ ઓફર કરી રહી છે જેમાં તમે તેને શૂન્ય ડાઉન પેમેન્ટ સાથે ઘરે લઈ જઈ શકો છો, ત્યારબાદ તમારે આગામી 60 મહિના માટે દર મહિને 2,929 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

Read More