તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત તમામ 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સીડીએસ અને તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી ANIએ પણ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમજ ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સરકાર ગુરુવારે સંસદમાં ક્રેશ થયેલા સૈન્ય હેલિકોપ્ટર Mi-17 V5 વિશે માહિતી આપશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે.
Read More
- Jio નો આ શાનદાર 5G સ્માર્ટફોન 1999 રૂપિયામાં, તેની સાથે ઘણા શાનદાર ફીચર્સ મળશે, જાણો કિંમત
- મહિલાઓ માટે વરદાનથી ઓછું નથી શિલાજીત, પીરિયડ્સની સમસ્યામાં પણ રાહત આપે છે.
- ઘોર કલયુગ : પતિ સાથે છૂટાછેડા લઈને પત્નીએ સસરા સાથે કર્યાં લગ્ન
- આ યોજનાઓ 2024 માં મહિલાઓ માટે વરદાન તરીકે આવી, જે દર મહિને આટલા રૂપિયા કમાતી હતી
- જય શાહ હવે સમગ્ર વિશ્વના ક્રિકેટ પર રાજ, ચેમ્પિયન્સ ટ્રોફીના નિર્ણય પહેલા ICCની ખુરશી સંભાળી