તાજેતરમાં કેન્દ્રીય માર્ગ, રાજમાર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં દેશના પહેલા વ્યાપારી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ઉદ્ઘાટન કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ઉર્જા ક્ષેત્રમાં વૈકલ્પિક બાયોફ્યુઅલના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારે આ પ્લાન્ટ નાગપુર-જબલપુર હાઇવે પાસેના કમ્પ્તી રોડ ઉપર સ્થાપિત કરવામાં આવ્યો છે.
આજકાલ સમગ્ર વિશ્વ ભરમાં અને ભારત પર્યાવરણીય પ્રદૂષણથી બચવા માટેના રસ્તાઓની શોધમાં છે.ત્યારે ભારતમાં પરંપરાગત ફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધવા લાગી છે.ત્યારે આવી સ્થિતિમાં,સરકાર બળતણના અન્ય વિકલ્પો વિશે પણ ખૂબ સાવધ બની ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલથી રાહત મળશે આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ પેદાશોના આયાત માટે 8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. અમે એક નીતિ બનાવી રહ્યા છીએ જે દેશમાં ઇથેનોલ, બાયો-સીએનજી, એલએનજી અને હાઇડ્રોજન ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપશે
ત્યારે આયાત કરેલા બળતણના વિકલ્પ પર કામ કરશે. ત્યારે તેમણે વધુમાં જણાવ્યા કે, એલએનજી, સીએનજી અથવા ઇથેનોલ જેવા વૈકલ્પિક બળતણોનો વધુ ઉપયોગ પેટ્રોલના વધતા ભાવથી રાહત આપશે. તેમણે આ વૈકલ્પિક બળતણને પરિવહન માટેના ક્રાંતિકારી પરિવર્તન ગણાવ્યું.
દર વર્ષે લાખોની બચત થશે વાહન બળતણ તરીકે ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની તુલનામાં પ્રતિ લિટર 20 રૂપિયા સસ્તું એલએનજીના આર્થિક ફાયદાઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ડેટા બતાવે છે કે પરંપરાગત ટ્રક એન્જિનને એલએનજી એન્જિનમાં રૂપાંતરિત કરવાની સરેરાશ કિંમત રૂ.10 લાખ રૂપિયા છે એક વર્ષમાં લગભગ 98,000 કિ.મી.ની મુસાફરી કરે છે. આમ, એલએનજીમાં રૂપાંતર કર્યા પછી, 9-10 મહિનામાં વાહન દીઠ 11 લાખ રૂપિયાની બચત થશે.
Read More
- ભોલેનાથના આશીર્વાદથી ‘રાજયોગ’ બન્યો! – આ 5 રાશિઓની કુંડળીમાં ધનનો મહાન સંયોગ રચાયો, ચારે બાજુથી પૈસાનો વરસાદ થશે
- ડિસેમ્બરમાં, 5 રાશિઓના ધનમાં દરરોજ વધારો થશે, શુક્ર ગ્રહ ચાર વખત પોતાનો માર્ગ બદલીને તમને કરોડપતિ બનાવશે, અને જીવન ખુશીઓથી ચમકશે.
- 4 રાશિના લોકોનું ભાગ્ય ઉછળશે, વ્યવસાયોને નફો થશે, 2 રાશિના લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરશે
- તુલા રાશિમાં શુક્ર અને બુધનું ગોચર શુભ સમય લાવશે; 23 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોને સંપત્તિમાં વધારો જોવા મળશે.
- પીએમ કિસાન યોજના વાર્ષિક ₹6,000 આપે છે, જ્યારે આ યોજના ₹36,000 આપે છે; કોણ અરજી કરી શકે છે?
