Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
    November 18, 2025 7:37 am
    varsad 2
    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ…ગુજરાત પર ભારે બે-બે વાવાઝોડાનો ખતરો!
    November 16, 2025 9:29 am
    jayesh raddiya
    2 લાખ ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડિયા સરકાર પર ભારે! જાણો કઈ રીતે મળશે
    November 13, 2025 7:12 am
    cm bhupendra
    “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે” બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે..કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત
    November 7, 2025 8:39 pm
    varsad
    ગુજરાત પર આગામી 4 દિવસ મોટું સંકટ! ‘ડીપ ડિપ્રેશન’ના કારણે ભારે વરસાદની આગાહી
    October 28, 2025 7:34 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinesstop storiesTRENDING

પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: ઉપરાંત 25 લાખ અલગથી આપશે

mital patel
Last updated: 2025/06/14 at 7:53 PM
mital patel
1 Min Read
tata
SHARE

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી ફક્ત એક જ બચી શક્યો હતો, બાકીના બધા 241 લોકોના મોત થયા હતા. ટાટા ગ્રુપે તમામ મૃતકોને 1-1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જોકે આ અકસ્માતમાં વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, ત્યાં હાજર ડોકટરો-સ્ટાફ અને અન્ય લોકોના પણ મોત થયા છે. IMA એ ટાટા સન્સને પત્ર લખ્યો હતો કે તેમને સહાય મળશે કે નહીં, જોકે હવે ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારોને 1-1 કરોડ રૂપિયા અને ઘાયલોને તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જ્યારે એર ઇન્ડિયા તાત્કાલિક મૃતક મુસાફરના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડશે.

You Might Also Like

આજે, આ રાશિઓ પૈસાથી ભરપૂર રહેશે, અને વર્ષનો છેલ્લો રવિવાર ખુશીઓથી ભરેલો રહેશે.

૨૦૨૬ માં, શુક્ર અને શનિ એક સાથે મળીને એક ખાસ રાજયોગ બનાવશે. મિથુન રાશિ સહિત આ પાંચ રાશિઓ માટે નવા વર્ષમાં સારો સમય જોવા મળશે.

આ પોસ્ટ ઓફિસ સ્કીમે તો હલચલ મચાવી દીધી! હવે તમને દર ત્રણ મહિને હજારો રૂપિયા મળશે, જલ્દીથી તેનો લાભ લો.

સોના અને ચાંદીના ભાવ આસમાને, ચાંદીના ભાવ અચાનક ₹9,000 થી વધુ ઉછળ્યા, બંને નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા.

નવા વર્ષ 2026 માં, શનિ અને શુક્રના કારણે આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, અને તેમને આ બધું મળશે.

Previous Article varsaad ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!
Next Article ravirandal આજે રાંદલ માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે..જાણો આજનું રાશિફળ

Advertise

Latest News

makhodal 1
આજે, આ રાશિઓ પૈસાથી ભરપૂર રહેશે, અને વર્ષનો છેલ્લો રવિવાર ખુશીઓથી ભરેલો રહેશે.
Astrology breaking news top stories TRENDING December 28, 2025 8:14 am
sanidevs2
૨૦૨૬ માં, શુક્ર અને શનિ એક સાથે મળીને એક ખાસ રાજયોગ બનાવશે. મિથુન રાશિ સહિત આ પાંચ રાશિઓ માટે નવા વર્ષમાં સારો સમય જોવા મળશે.
Astrology breaking news top stories TRENDING December 26, 2025 4:24 pm
ppf post
આ પોસ્ટ ઓફિસ સ્કીમે તો હલચલ મચાવી દીધી! હવે તમને દર ત્રણ મહિને હજારો રૂપિયા મળશે, જલ્દીથી તેનો લાભ લો.
breaking news Business top stories TRENDING December 26, 2025 4:05 pm
gold
સોના અને ચાંદીના ભાવ આસમાને, ચાંદીના ભાવ અચાનક ₹9,000 થી વધુ ઉછળ્યા, બંને નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા.
breaking news Business top stories TRENDING December 26, 2025 4:02 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?