છોકરીઓ રાત્રે બેડ પર સૂતાની સાથે જ આ બાબતો વિચારવા લાગે છે

girlspo
girlspo

સુતા પહેલા પથારી પર સૂતી વખતે બધાના મનમાં ઘણી વસ્તુઓ ચાલતી હોય છે.ત્યારે તેમાં આખો દિવસ શું કર્યું… શું સાચું હતું… શું ખોટું થયું અને શું ખબર નથી. આ બધા સાથે થાય છે. પણ શું તમે સૂતા પહેલા જાણો છો, પથારી પર પડેલી છોકરીઓ શું વિચારે છે

લગભગ દરેક છોકરી સુતા પહેલા તેના જીવનસાથી વિશે વિચારે છે. જો તે કોઈની સાથે સ-બંધમાં છે તો તે તેના વિશે વિચાર કરે છે અને જો તે કુંવારી છે, તો તે તેના ભાવિ જીવનસાથીની કલ્પના કરે છે.તે છોકરી વિશે પણ વિચારે છે જેની પાછળ તેની કોલેજના તમામ છોકરાઓ પાગલ હોય છે.

દરરોજ સૂતા પહેલા છોકરીઓ તેમના ભાવિ જીવન વિશે વિચારે છે. જેમાં લગ્ન બાદ જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી બાબતો સામેલ છે.રાત્રે સુતાપહેલા બીજા દિવસે ઉઠવાની, સવારે તેઓ શું પહેરશે, બપોરના ભોજનમાં શું લેશે અને આવી નાની નાની બાબતોની ચિંતા કરવા લાગે છે.

Read more