મહિલા અને તેની પુત્રી એક જ યુવક સાથે અફેર ચાલુ હતું ત્યારે આ બાબતની એક બીજા અજાણ હતા ત્યારે મહિલા કે તેની પુત્રી બંનેથી યુવકે વાત છુપાવીને રાખી હતી આ યુવક તેના ઘરની બાજુમાં જ રહેતો હતો ત્યારે મહિલા બજારમાં જતી ત્યારે તે ઘરેઆવતો હતો અને મહિલાની પુત્રી સાથે મસ્તી કરતો ત્યારે યુવક મહીલા સાથે રાત્રે છત પર મળતો હતો અને તેઓ બંને આનંદ કરતા. ત્યારે એક દિવસ એવું બન્યું કે તે મહિલાની પુત્રી સાથે મજા કરી રહ્યો હતો યુવકઅને ત્યાં મહિલા આવી ગઈ
જયારે મહિલા ઘરના કોઈ કામથી બહાર ગઈ ત્યારે આ સમય દરમિયાન યુવક ઘરે આવ્યો અને તેની દીકરી સાથે શરીર સુખ માણી રહ્યો હતો તે દરમ્યાન અચાનક મહિલા ઘરે આવી જતા ત્યારે યુવક અને તેની પુત્રી અંગત પળો માણી રહ્યા હતા આ જોઈને મહિલાએ 12 હજાર રૂપિયામાં પડોશી યુવકને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને હ-ત્યા કરાવી નાખી ત્યારે આરોપી મહિલા લગભગ 40 વર્ષની છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસે લગભગ 5 મહિના સુધી આ ઘટનાની તપાસ કરી અને 5 મહિનાની લાંબી તપાસ બાદ આ ઘટના સામે આવી હતી ત્યારે તમને જણાવી દઈએ કે આ બિહારના આરા જિલ્લાની ઘટના છે ત્યાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરના ગામની એક મહિલા તેના પાડોશી સાથે અફેર ચાલી રહ્યું હતી અને બને ફરવા પણ જતા હતા અને તે ઘણી વખત પાડોશી છોકરીના ઘરે આવતો હતો આ દરમિયાન યુવકે મહિલાની પુત્રી સાથે પ્રેમ સ-બંધ બાંધ્યો હતો ત્યારે મળતી માહિતી પ્રમાણે યુવક તેની પુત્રી સાથે અફેર કરી રહ્યો હતો જ્યારે મહિલા ઘરે ન હતી અને મહિલા ત્યાં આવી.
મહિલાનું વર્ષોથી તેના પાડોશી યુવક સાથે અફેર ચાલી રહ્યું હતું.ત્યારે યુવક મહિલાના ઘરે આવતો હતો તેમનું દરરોજ રાત્રે મળતા હતા તેઓ દરરોજ સાથે સૂતા હતા.ત્યારે યુવકે મહિલાને કહ્યું કે તે તેને પ્રેમ કરે છે. તેથી તે તેની સાથે સૂવા માટે તૈયાર હતી.
ઘરમાં કોઈ ન હતું ત્યારે પણ યુવક -અને મહિલા મળતા હતા ત્યારે યુવકની નજર મહિલાની પુત્રી પર પડી.ત્યારે યુવક મહિલાની પુત્રી સાથે અનેક વાર મજાક કરતો હતો. ત્યારે યુવકને જોઈને તેની પુત્રી પણ તેના પ્રેમમાં પડી ગઈ. હવે તે યુવતી અને મહિલા બંને સાથે શરીર સુખ માણતો હતો.
જયારે મહિલા તેની પુત્રી અને યુવક સાથે ઘરે હતા ત્યારે મહિલા આવી અને બંનેને સાથે જોયા.મહિલાને ખ્યાલ આવ્યો કે બાજુનો યુવાન તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે.ત્યારે તેથી તે યુવક પર ખૂબ ગુસ્સે થઇ અને તેને મારી નાખવાનું કાવતરું શરૂ કર્યું. તેણે યુવાનને મારવા માટે માણસોને પૈસા આપ્યા અને ભાડે રાખ્યા. યુવકની લાશ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘણી તપાસ બાદ તેની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
Read More
- જો તમે 450 રૂપિયામાં LPG સિલિન્ડર ખરીદવા માંગો છો તો તમારે આ કામ કરવું પડશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
- આજે શુક્રના ઘરમાં ચંદ્રની હાજરીને કારણે આ રાશિના લોકો રાજ કરશે, તેમને દરેક કામમાં સફળતા મળશે
- ગણેશ ચતુર્થીના દિવસે આ રીતે કરો ગણપતિની પૂજા, દરેક સંકટ ટળી જશે, કોઈ મુશ્કેલી નજીક નહીં આવે.
- શ્રી ગણેશજી નો જન્મ કેવી રીતે થયો હતો? જાણો આ પાછળનું રહસ્ય
- ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ ચમકશે આ રાશિના જાતકોનું નસીબ, બની જશે કરોડપતિ!