આરોગ્ય મંત્રાલયના સર્વે પ્રમાણેએક દાયકા પહેલા ફક્ત બે ટકા અપરિણીત મહિલાઓએ કો-ડોમનો ઉપયોગ કર્યો હતો,પણ હવે 12 ટકા લોકો આવું કરી રહ્યા છે.છેલ્લા એક દાયકામાં ભારતીય અપરિણીત મહિલાઓમાં કો-ડોમનો ઉપયોગ છ ગણો વધ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલા સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, લગભગ એક દાયકા પહેલા, જ્યાં માત્ર બે ટકા અપરિણીત મહિલાઓ કો-ડોમનો ઉપયોગ કરતી હતી, હવે લગભગ 12 ટકા મહિલાઓ આવું કરી રહી છે. ત્યારે આ સર્વેક્ષણ 15 થી 49 વર્ષની વયની સક્રિય અપરિણીત મહિલાઓ વચ્ચે કરવામાં આવ્યું હતું. ત્યારે એવું જાણવા મળ્યું કે 20 થી 24 વર્ષની વય જૂથની મહિલાઓમાં કો-ડોમનો ઉપયોગ સૌથી વધારે થાય છે. જો કે, આ હોવા છતાં, વિવાહિત અને અપરિણીત સ્ત્રીઓની સંખ્યા વધુ છે જે હજી પણ જ-ન્મ નિ-યંત્રણના પરંપરાગત માધ્યમોને પસંદ કરે છે.
આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે પુરુષોમાં હજી એવી સમજણ છે કે કુટુંબિક આયોજન મહિલાઓની જવાબદારી છે. અને તેમને તેની ચિંતા કરવાની જરૂર નથી. તેથી જ તેઓ નસ-બં-ધી જેવા કુટુંબિક યોજનાના તમામ માધ્યમોને અપનાવવા મહિલાઓને આગળ કરે છે. કદાચ આ જ કારણ છે કે વં-ધ્-યી-કરણ એ સ્ત્રીઓમાં કુટુંબિક આયોજનનું સૌથી લોકપ્રિય માધ્યમ બન્યું છે. બીજી બાજુ, જો મણિપુર, બિહાર અને મેઘાલય જેવા રાજ્યોમાં કુટુંબિક આયોજનના માધ્યમો ઓછામાં ઓછા અપનાવવામાં આવે, તો તેમની લોકપ્રિયતા પંજાબમાં જોવા મળી છે.
ભારતમાં અપરિણીત મહિલાઓમાં કો-ડોમનો ઉપયોગ વધ્યો છે. ત્યારે હવે મોટી સંખ્યામાં અપરિણીત મહિલાઓ સેફ -કસને પ્રાધાન્ય આપી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કરાયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે સક્રિય રહેતી 15 થી 49 વર્ષની અપરિણીત મહિલાઓમાં છેલ્લા 10 વર્ષમાં કો-ડોમનો ઉપયોગ 2 ટકાથી વધીને 12 ટકા થયો છે. ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16માં આ વાત સામે આવી છે. મોજણી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 20 થી 24 વર્ષની વયના એક્ટિવ અપરિણીત છોકરીઓ સૌથી વધુ કો-ડોમનો ઉપયોગ કરે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16માં એવું જાણવા મળ્યું છે કે દેશભરમાં મણિપુર, બિહાર અને મેઘાલયમાં સેફ પદ્ધતિઓનો સૌથી ઓછો ઉપયોગ થયો છે.ત્યારે આ રાજ્યોમાં, તેની ટકાવારી ફક્ત 24 છે, જ્યારે પંજાબ 76 ટકા સાથે ઉપયોગ કરવાની સૂચિમાં પ્રથમ ક્રમે છે.
Read More
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ
- ભારતની સૌથી યુવા મહિલા IAS અધિકારીને મળો, તેમણે 22 વર્ષની ઉંમરે સ્વ-અભ્યાસ દ્વારા UPSC પરીક્ષા પાસ કરી.
- આજે બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ લોકોને થશે ફાયદો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
- શનિની સીધી ચાલ આ 7 રાશિના કરિયરને તેજ કરશે, તેમને 130 દિવસમાં ઘણી સફળતા, પદ અને પ્રતિષ્ઠા મળશે.