મારુતિની વેગેનાર ભારતની સૌથી પ્રખ્યાત કાર છે. આ કાર એક કિલો સીએનજીમાં 34.05 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.34 લાખ રૂપિયા છે. જેના કારણે તમે પણ આ કારને તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.
તમે સ્વિફ્ટનું CNG મોડલ પણ ખરીદી શકો છો, જે હેચબેક સેગમેન્ટની સૌથી વધુ વેચાતી કાર છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.77 લાખ રૂપિયા છે. આ કાર એક કિલો સીએનજીમાં 30.90 કિમી સુધીની મુસાફરી પણ કરી શકે છે. આ કારમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળશે.
તમે મારુતિના આ મોડલને પણ ખરીદી શકો છો, જે સૌથી વધુ માઈલેજ આપતી કારમાંથી એક છે. આ કાર 31.12 km/kg ની માઈલેજ આપે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.14 લાખ રૂપિયા છે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે. S-CNG માં, કારને બે ટ્રિમ્સમાં ઓફર કરવામાં આવે છે – LXI અને VXI.
મારુતિની કોમ્પેક્ટ સેડાન ડીઝાયર હવે સીએનજીમાં પણ ઉપલબ્ધ છે તમે આ કારને પણ ધ્યાનમાં લઈ શકો છો. આ કાર 31.12 km/kg ની માઈલેજ આપે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.14 લાખ રૂપિયા છે. કંપનીએ તેને ભારતની સૌથી ઇંધણ કાર્યક્ષમ અને સૌથી શક્તિશાળી CNG સેડાન ગણાવી છે.
મારુતિ સિલોલિયો એ ભારતની સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર છે. આ કાર તમારા બજેટમાં એકદમ ફિટ બેસે છે. ઉપરાંત, આ કારની માઈલેજ આ રેન્જમાં આવતી ઘણી કાર કરતા ઘણી સારી છે. એક કિલોગ્રામમાં આ કાર 35.60 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. તેની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 6.58 લાખ રૂપિયા છે.
read more…
- ઈતની ખુશી… LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, નવા ભાવ જાણીને મોજમાં આવી જશો!!
- બાપ રે બાપ… એર ઈન્ડિયાનું બીજું વિમાન પણ ક્રેશ થવાનું જ હતું… માંડ માંડ બચ્યા, 900 ફૂટ ઉંચાઈએથી….
- રોજે રોજ મોજે મોજ.. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો પણ કોઈ દંડ નહીં વસુલે, બેંકે આપી ગ્રાહકોને મોટી ભેટ
- વાહ વાહ… પુત્રીના લગ્ન પર હવે સરકાર આપશે પુરેપુરા 51,000 રૂપિયા, સરકારના નિયમોમાં મોટો ફેરફાર
- હવે આ જ બાકી હતું… ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ બીયર પીતા ઝડપાયો, પછી એવું થયું કે…