આ ભિખારી પાસે છે કરોડોની સંપત્તિ, ફ્લેટ અને બેંક બેલેન્સ, છતાં ભીખ માંગીને જીવન નિર્વાહ કરે છે

bhikari
bhikari

દેશના દરેક ચાર રસ્તા બસ અને ટ્રેનમાં તમે લોકોને ભીખ માંગતા જોશો. ત્યારે ભિખારી જેને તમે ગરીબ અને લાચાર માનો છો અને જો તમારી પાસે પૈસા વધારે હોય તો તેને પૈસા, ખોરાક આપો છે? ત્યારે દેશભરમાં આવા ઘણા ભીખારી છે જે કરોડપતિ છે અને જેમની પાસે પુષ્કળ સંપત્તિ છે.ત્યારે આજે પણ તેઓ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

Loading...

આ આશ્ચર્ય થવાની જરૂર નથી. ભારતમાં સૌથી ધનિક ભકારીઓ છે જેને જાણીને તમે પણ દંગ રહી જશો. ત્યારે આ ભિખારીઓ પાસે એવી બધી સુવિધાઓ છે જે સામાન્ય માણસ પાસે નહીં હોય.ત્યારે તેમની પાસે મોટી બેંક-બેલેન્સ છે, પણ તેમ છતાં તેઓ શેરીઓમાં ભીખ માંગે છે. દેશના સૌથી ધનિક ભિખારીની યાદીમાં પહેલા સ્થાને ભરત જૈનનું છે. તેઓ મોટાભાગે મુંબઈના પરેલ વિસ્તારમાં ભીખ માંગે છે. એક રિપોર્ટ પ્રમાણે તેના બે ફ્લેટ છે જેની કિંમત 70 લાખ રૂપિયા છે. તે દર મહિને ભીખ માંગીને લગભગ 75,000 રૂપિયા કમાય છે.

ભારતની સૌથી ધનિક ભિક્ષુકોની યાદીમાં બીજો નંબર કોલકાતાની રહેવાસી લક્ષ્મીનો છે. લક્ષ્મીએ ફક્ત 16 વર્ષની ઉંમરે 1964 થી કોલકાતામાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. ત્યારે 50 થી વધુ વર્ષોમાં તેણે ભીખ માંગીને લાખો રૂપિયા ભેગા કર્યા છે. આજે લક્ષ્મી ભીખ માંગીને રોજ એક હજાર રૂપિયા કમાય છે. મુંબઇમાં રહેતી ગીતા પણ ધનિક ભિખારીઓની યાદીમાં આવે છે.ત્યારે ગીતાએ મુંબઈના ચર્ની રોડ પર ભીખ માંગે છે. એવું કહેવામાં આવે છે કે તેણીનો પોતાનો ફ્લેટ છે અને તે તેના ભાઈ સાથે રહે છે. ગીતા દરરોજ ભીખ માંગીને લગભગ 15 સો રૂપિયા કમાય છે.

Read More