મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જુના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવતી હોય છે. ત્યારે તમને જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ ધરાવો છો તો તમને આ શોખ કરોડપતિ બનાવી શકે છે. આ માટે તમારે 10 કે 5 રૂપિયાના સિક્કાની જરૂર છે, જેના પર વૈષ્ણો માતાનો ફોટો છે.
ત્યારે તમને જણાવીએ કે આ માટે તમારી પાસે 5-10 રૂપિયાના જુના સિક્કોની જરૂર છે તમને જણાવી દઈએ કે આ સમયે આવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં જૂની નોટો અને સિક્કાઓ ખરીદ-વેચાણ કરવામાં આવી રહી છે.
આ દિવસોમાં પૈસા કમાવવાનાં ઘણા માધ્યમ ઇ-કોમર્સ વેબસાઇટ પર ટ્રેંડિંગ છે. ત્યારે તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 અને 10ના જુના સિક્કા છે, તો તમે તેમને વેચીને પૈસા કમાવી શકો છો. આ સિક્કા વર્ષ 2002 માં જારી કરવામાં આવ્યા હતા. માતા રાનીની તસવીરને કારણે લોકો આ સિક્કાઓને ખૂબ નસીબદાર માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
Read More
- શું તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે? નવરાત્રી દરમિયાન આ ઉપાયો અજમાવો, જલ્દી શરણાઈ વાગશે!
- મ્યાનમારમાં ભૂકંપ મુસ્લિમો માટે આફત બન્યો, નમાજ પઢતી વખતે 700 લોકોના મોત, 60 મસ્જિદો ધરાશાયી
- ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપે તબાહી મચાવી, શું ગ્રહોએ પોતાનો ખેલ શરૂ કરી દીધો છે?
- 1 એપ્રિલથી બદલાઈ જશે ટોલ સિસ્ટમ, ભાવ વધશે કે ઘટશે? નવી નીતિમાં થશે આટલા ફેરફારો
- માતા રાણીનું તે મંદિર… જ્યાં વૈજ્ઞાનિકો પણ માથું નમાવે છે, જાતે જ આગ પ્રગટ થાય, કોઈને નથી ખબર રહસ્ય!