Hero Hondaની આ બાઈક 70 kmplની માઈલેજ આપે છે,જાણો વિગતે

heroslender
heroslender

દેશમાં સારી માઇલેજ આપતી બાઇકની માંગમાં ભારે વધારો નોંધાયો છે.ત્યારે આનું મુખ્ય કારણ પેટ્રોલના વધતા ભાવ છે.ત્યારે તમારે પણ માઇલેજ આપતું બાઇક ખરીદવી છે તો શો-રૂમમાં જતાં પહેલાં, અહીં જાણો તે બે બાઇકોની સંપૂર્ણ જાણકારી જે ઓછી કિંમતે આવે છે અને સારી માઇલેજ આપે છે.

ત્યારે અમે હીરો એચએફ ડીલક્સ અને હોન્ડા સીબી 100 ડ્રીમ બાઇક આ લિસ્ટમાં છે. જેમાં તમે તેમની કિંમત, માઇલેજની તમામ વિગતો જણાવીશું જેથી તમે તમારા બજેટ અને પસંદગી પ્રમાણે સારી બાઇક પસંદ કરી શકો.

હીરો એચએફ ડીલક્સ એ કંપનીની સારી માઇલેજ આપતી બાઇક છે કે જે શ્રેષ્ઠ વેચાતી બાઇકમાં ટોપ પર છે.ત્યારે કંપનીએ આ બાઇકના પાંચ વેરિઅન્ટ આપ્યા છે. આ બાઇકમાં કંપનીએ 97.02 સીસી એન્જિન અને સિંગલ સિલિન્ડર છે. ત્યરાએ આ એન્જિન 8.02 પીએસની મહત્તમ શક્તિ અને 8.05 પીએસની મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે.

આ બાઇકના બંને ડ્રમ બ્રેક આપવામાં આવી છે,ત્યારે ટ્યુબલેસ ટાયર આપવામાં આવ્યા છે. બાઇકના માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક 70 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. ત્યારે આ બાઇકની સ્ટાટિન્ગ કિંમત 49,800 રૂપિયા છે જે ટોપ મોડેલમાં 63,225 રૂપિયા સુધી જાય છે.

હોન્ડાની મજબૂત અને શક્તિશાળી બાઇકમાં સીડી 100 નું નામ આવે છે.ત્યારે કંપનીએ આ બાઇકને બે વેરિએન્ટમાં લોન્ચ કરી છે. ત્યારે હીરો સીડી 100 માં કંપનીએ સિંગલ સિલિન્ડર 109.51 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ પાવર 8.79 પીએસ અને મહત્તમ ટોર્ક 9.30 એનએમ જનરેટ કરી શકે છે.

Read More