ભારતના મિઝોરમમાં રહેતા જિઓના ચનાનો પરિવાર વિશ્વના સૌથી મોટા પરિવાર તરીકે જાણવામાં આવે છે ત્યારે આ પરિવારમાં કુલ 181 લોકો સાથે રહે છે. જેના મુખ્ય ચના છે, જેની 39 પત્નીઓ છે. આ પત્નીઓમાંથી તેને કુલ 94 બાળકો છે.
ત્યારે તેમના ખર્ચ વિશે વાત કરીએ તો તેમના મોટાભાગના રૂપિયા તેમના જમવા ખાવા પીવામાં વપરાય છે. રિપોર્ટ અનુસાર આ પરિવાર એક દિવસમાં 100 કિલો દાળ ભાત ખાય છે. આ ફક્ત તેમના લંચ અને ડિનરની વિગતો છે. તેઓ નાસ્તામાં દરરોજ કંઇક અલગ જ ખાય છે.
મિઝોરમના બાટવાંગ ગામમાં 100 ઓરડાવાળા મકાનમાં તેના પરિવાર સાથે રહે છે. ત્યારે તેમાં 14 પુત્રવધૂઓ અને તેના 33 પૌત્રો રહે છે. 181 લોકોનાં આ પરિવારમાં મહિલાઓનો મોટાભાગનો સમય રસોડામાં જ પસાર થાય છે.
ત્યારે આ પરિવાર એક વાર ભોજનમાં 40 કિલો ચિકન ખાય છે.ટાયરે નોન-વેજ રાંધવામાં વધારે સમય લેતો હોવાથી આ પરિવાર વેજ ખાવાનું પસંદ કરે છે. શાકભાજીમાં પણ તેમના ઘરના આંગણામાં ઉગાડવામાં આવે છે. જેથી બજારમાંથી શાકભાજી ખરીદવાનો ખર્ચ બચે.
પરિવારના પુરુષો ખેતી કરે છે અને સાથે પશુપાલન કરે છે. આમાંથી મળેલા પૈસાથી પરિવાર ચાલે છે.ત્યારે લોકડાઉનમાં તેને ટકી રહેવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પહેલાના સમયમાં, કુટુંબના સભ્યો શાકભાજી અને મરઘાં દ્વારા કમાણી કરતા હતા,
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ