આજકાલ દરેક વ્યક્તિ સુખી જીવન જીવવાનું સપનું જુએ છે. ત્યારે કેટલાક પરિવારો એવા પણ છે જે પોતાના બાળકોના સમય પહેલા લગ્ન કરાવે છે છે ત્યારે દેશમાં લગ્ન માટે એક ઉમર છે ત્યારે જ લગ્ન કરાવવામાં આવે છે ત્યારે દરેક છોકરી તેના લગ્ન વિશે અનેક સપના જુએ છે ત્યારે કેટલાક સપના અધૂરા રહી જાય છે.ત્યારે 28 વર્ષની કુંવારી છોકરીઓ માટે આવો ઉછાળો સામે આવ્યો છે, જે તેમના માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
એક અભ્યાસમાં સામે આવ્યું:
28 વર્ષથી વધુની કુંવારી છોકરીઓમાં, ડિમેન્શિયા નામનો ઝડપી ફેરફાર થાય છે. ત્યારે જર્નલ ઓફ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી અને સાઇકિયાટ્રીમાં મળતા અભ્યાસો પ્રમાણે કુંવારી છોકરીઓમાં ડિમેન્શિયા નામના રોગમાં 42% નો વધારો થયો છે.ત્યારે જે મહિલાઓના પતિ વહેલા મૃત્યુ પામે છે અથવા લાંબા સમય સુધી એકલા રહે છે ત્યારે તે સ્ત્રીઓમાં પણ આ રોગનું પ્રમાણ 20%વધારે છે.
આવવા લાગે છે આવી સમસ્યા
આ અભ્યાસમાં 15 અન્ય સંબંધિત અભ્યાસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અભ્યાસ પ્રમાણે ઉન્માદ અને લગ્ન વચ્ચે ખૂબ જ મજબૂત સ-બંધ છે. ત્યારે ઘણીવાર વિવાહિત જીવનમાં,પાર્ટનર એકબીજાની સારી સંભાળ રાખે છે.
ત્યારે આ રોગમાં છોકરીઓની વિચારવાની ક્ષમતા, વિસ્મૃતિ, ચીડિયા સ્વભાવ, કંઇક વિચારવાની ક્ષમતા, તેમજ મૂડ સ્વિંગ પણ થાય છે. ત્યારે તમે આ બધી બીમારીઓથી બચવા માંગો છો તો 28 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરવાનો પ્રયાસ કરો.
Read More
- શનિ દોષ, સાડાસાતી અને ધૈયા આ ઘરના લોકોને નથી થતી પરેશાની , આ વસ્તુઓ બની જાય છે ઢાલ!
- સોનાના ભાવમાં વધારો , ચાંદીના ભાવમાં પણ વધ્યા, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ઘટસ્ફોટ – સ્વિસ બેંકમાં જમા ₹ 2600 કરોડ રૂપિયા ફ્રિજ હોવાનો દાવો
- આ રાશિના લોકોનું ભાગ્ય ખૂબ જ સારું રહેશે, તેઓ ગુરુની યુક્તિઓને અનુસરીને ધનવાન બનશે, તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.
- નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ થશે, ઘટસ્થાપન પર થશે અસર?