ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા બજારને ધ્યાનમાં રાખીને ઘણા ઓટોમેકર્સ તેમના ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઇક અને કાર લોન્ચ કરી રહ્યા છે.ત્યારે તેમાં eBikeGo કંપનીનું નવું નામ ઉમેરવામાં આવ્યું છે ત્યારે તે 25 ઓગસ્ટના રોજ પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Rugged લોન્ચ કરવા જઈ રહ્યું છે.ત્યારે તેની સાથે આ સ્કૂટરનું પ્રી-બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને કંપનીનો દાવો કરે છે કે આ સ્કૂટર પેટ્રોલ સ્કૂટર કરતાં પાંચ ગણું વધુ આર્થિક અને અત્યાર સુધીનું સૌથી મજબૂત સ્કૂટર છે.કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે લગભગ 20 થી 50 પૈસા પ્રતિ કિલોમીટર ખર્ચ થશે. ત્યારે કંપનીએ ભારતમાં જ આ સ્કૂટરનું ડિઝાઇન અને ઉત્પાદન કર્યું છે.
eBikeGo સ્થાપક અને સીઇઓ ઇરફાન ખાને આ સ્કૂટર વિશે જણાવ્યું હતું કે, આ ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટે ત્રણ વર્ષ સુધી લાંબો સમય રાહ જોવી પડી હતી ત્યાર બાદ જ અમે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે.એવું ઇલેક્ટ્રિક વાહન બનાવવા માંગીએ છીએ જે આર્થિક હોય અને સામાન્ય લોકો તેને સરળતાથી ખરીદી શકે. કંપની તરફથી પ્રાપ્ત માહિતી પ્રમાણે
આ eBikeGo ઇલેક્ટ્રિક સ્કૂટરને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી તરફથી મંજૂરી મળી છે. ત્યારે આ સાથે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી આ સ્કૂટર પણ સબસિડી મેળવવા માટે લાયક જણાયું છે.આ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ તેને બનાવવા માટે EB Gmatics દ્વારા એકત્રિત લાખો ડેટા પોઇન્ટનો ઉપયોગ કર્યો છે..
Read More
- Airtelના 100 રૂપિયાથી ઓછાના નવા પ્લાને ધમાકો મચાવી દીધો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અમર્યાદિત ડેટા
- આજે આ 5 રાશિઓ પર વરસશે ભગવાન હનુમાનની કૃપા, થશે ધન વર્ષા
- વિશ્વના સૌથી અમીર ક્રિકેટરે 22 વર્ષની વયે નિવૃત્તિ લીધી, ધોની-કોહલી કરતા 70 ગણા અમીર
- અકબરને ખુશ કરવા માટે આવી મહિલાઓને લાવવામાં આવતી હતી, આજે પણ તેઓ છે પુરુષોની પહેલી પસંદ, શું હતી ખાસિયત?
- 5 મિનિટમાં 200 કરોડ છાપ્યા, આ વ્યક્તિએ એક જ ઝાટકે આખા શેરબજારને હચમચાવી નાખ્યું