ચૂલા પર રોટલી કરતી છોકરીએ સોશ્યલ મીડિયા ગાંડુ કર્યું, લોકો તેની સુંદરતામાં પાગલ બન્યા: જુઓ વીડિયો

vayrals
vayrals

આજકાલ સોશિયલ મીડિયા પર કોનો વીડિયો વાયરલ થાય છે તે કોઈને ખબર નથી ત્યારે આ છોકરીએ વિચાર્યું ન હતું કે તે અચાનક જ ચર્ચામાં આવશે. કારણ કે, તે ખુલ્લા વિસ્તારમાં ચૂલા પર આરામથી રોટલી બનાવતી હતી ત્યારે કોઈએ તેને કેમેરામાં વિડિઓ ઉતાર્યો હતો.અને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને હવે આ વિડિઓ વાયરલ થયો છે.

સોશ્યલ મીડિયા આજના સમયમાં એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં કોઈ પણ ને ખબર નથી હોતી કે ક્યારે, કોણ અને કેવી રીતે પ્રખ્યાત થઇ જાય છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોનું ભાગ્ય પણ રાતોરાત બદલાઈ ગયું છે. અને સોશ્યલ મીડિયા પર એક છોકરીનો વિડિઓ વાયરલ થયો છે. આ છોકરી ચૂલા પર રોટલી કરે છે. પરંતુ, લોકો તેની નિર્દોષતા અને સૌન્દર્ય વિશે પાગલ થયા છે અને લોકો તેને ‘બોલિવૂડ એક્ટ્રેસ’ પણ કહી રહ્યા છે.

આ વીડિયો 17 મેના રોજ ‘jasmeen_sainii’ નામના એકાઉન્ટ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો ત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સતત જોઈ રહ્યા છે. અને આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકો જોઈ ચૂક્યા છે. ત્યારે એક લાખ 26 હજારથી વધુ લોકોને આ વીડિયો પસંદ આવ્યો છે લોકો આ વિડિઓ પર રમુજી ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકો તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને બોલિવૂડ અભિનેત્રી પણ કહી રહ્યા છે.

Read more