આજના સમયમાં રેશનકાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે.ત્યારે તમારા સમગ્ર પરિવારની માહિતી રેશન કાર્ડ પર આપેલી હોય છે.ત્યારે લોકોને રેશનકાર્ડ દ્વારા રાશન પણ મળે છે. સાથે રેશનકાર્ડ બે પ્રકારના હોય છે. ત્યારે તેમના વિશે અને તમે કેવી રીતે સરળતાથી રેશન કાર્ડ બનાવી શકો છો.
કેવી રીતે કરશો અરજી
રેશન કાર્ડ માટે અરજી ફોર્મ ઓફિસ અથવા નજીકના રેશનકાર્ડ કચેરીમાંથી લઈ શકાય છે અથવા ખાદ્ય પુરવઠા અને ગ્રાહક વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી અથવા રાજ્યની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.રેશન કાર્ડ માટે, તે જરૂરી છે કે તમે જે રાજ્યમાં હોવ ત્યાંની વેબસાઇટ પર રેશનકાર્ડ માટે અરજી કરી શકો.
2 પ્રકારના રેશનકાર્ડ હોય છે.ત્યારે પહેલું રેશનકાર્ડ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે અને બીજું ગરીબી રેખાથી ઉપર રહેતા લોકો માટે બનાવવામાં આવે છે. તમે જે પણ કેટેગરીમાં આવો છો તેના આધારે તમે રેશનકાર્ડ મેળવી શકો છો. તમે https://nfsa.gov.in/portal/apply_ration_card ની વેબસાઈટ પર જઈને બનાવેલ રેશનકાર્ડ મેળવી શકો છો.
અરજી ફોર્મ સાથે તમામ દસ્તાવેજો જોડી અને જરૂરી અરજી ફી એવી પડશે ત્યારે જો તમે BPL / AAE કાર્ડ માટે અરજી કરી હોય તો તમારે આવકનો પુરાવો આપવો પડશે. આ અરજી નજીકની ઓફિસમાં સબમિટ કરો. 15 દિવસ પછી રેશનકાર્ડ ઘરે આવશે.
Read More
- પોષ પૂર્ણિમાના દિવસે, આ શુભ સમયે સ્નાન અને દાન કરવાથી ખૂબ પુણ્ય મળશે, જાણો શુભ મુહૂર્તનો સમય
- 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદ્ભુત સંયોગ, શનિદેવ આ 4 રાશિઓને બનાવશે ધનવાન
- આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
- લઘુત્તમ પેન્શન રૂ. ૭૫૦૦, સાથે મોંઘવારી ભથ્થું; શું નિર્મલા સીતારમણ બજેટમાં બધાને રાજી-રાજી કરી દેશે?
- 80 કલાક પછી પણ કેલિફોર્નિયાની આગ કેમ કાબુમાં નથી આવી? શું હોલીવુડ બળીને રાખ થઈ જશે?