Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    ambalal
    ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, અંબાલાલે કરી દીધી સ્પષ્ટતા
    June 2, 2025 12:39 pm
    vavajodu
    ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
    May 30, 2025 10:09 am
    varsad
    એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા બે દિવસ રહેશે ભારે, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
    May 28, 2025 8:16 pm
    varsad
    આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી…ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાન…
    May 27, 2025 9:21 pm
    ambalal
    અંબાલાલ પટેલની ખેડૂતોને ટકોર… વાવણી કરવામાં ઉતાવળ નહીં કરતા, ચોમાસું બ્રેક મારશે
    May 27, 2025 2:43 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

ગુજરાતમાં એક સાથે વરસાદની બે સિસ્ટમ સક્રિય..આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

mital patel
Last updated: 2024/08/23 at 9:37 PM
mital patel
2 Min Read
varsad
varsad
SHARE

એક-બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 24 થી 27 ઓગસ્ટ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આફત લાવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ સુધી વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

છોટાઉદેપુરની ક્વાંટના નજીકથી પસાર થતી સપન નદીમાંથી છે. વર્ષાઋતુમાં સપના નદી બીજી વખત ગાંડીતૂર બની છે. તો કારા નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણી ઘુસી ગયા છે. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં પણ મુશળધાર વરસાદથી ગોવિંદપુર ગામની સ્થાનિક પીલુકિયો નદીમાં પૂર આવ્યું છે. પિલુકિયો નદીમાં પૂર આવતાં નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે…લાંબા વિરામ બાદ વરસાદ અને નદીમાં નવા પાણીથી ખેડૂતો ખુશ છે. અમરેલીના ખાંભા ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે બોરાળા અને ચક્રવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે…શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ખોડિયાર ડેમના દરવાજા ખોલીને પાણી છોડતા પૂરગ્રસ્ત વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. તો તાપીના ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલને વટાવી ગઈ છે…ઉપવાસ દરમિયાન પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં 45 હજાર 965 ક્યુસેક પાણી આવતાં ડેમના દરવાજા ખોલીને રૂલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

You Might Also Like

સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો, સોનું ₹2356 મોંઘુ થયું, ચાંદીનો ભાવ 1 લાખને પાર

ગુજરાતના આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદ તૂટી પડશે, જાણો શું છે લેટેસ્ટ આગાહી?

5 જૂને ગુરુ અને શુક્ર લાભ દ્રષ્ટિ બનાવશે, આ 3 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, નોકરીમાં પ્રમોશન મળશે

આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 2,908 રૂપિયા સસ્તું થયું

આ 5 સસ્તી બાઇક દરેક ઘરમાં પ્રખ્યાત છે, 80 કિમીથી વધુ માઇલેજ સાથે, જાણો કિંમત અને સુવિધાઓ

Previous Article pitrudosh ભાદ્રપદની અમાવસ્યા પર કરો આ ખાસ મંત્રનો જાપ… નારાજ પિતૃઓ થશે પ્રસન્ન!
Next Article khodal 1 શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનને કારણે આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, ધનની કમી નહીં થાય.

Advertise

Latest News

gold price
સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો, સોનું ₹2356 મોંઘુ થયું, ચાંદીનો ભાવ 1 લાખને પાર
breaking news latest news top stories TRENDING June 2, 2025 8:58 pm
varsad
ગુજરાતના આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદ તૂટી પડશે, જાણો શું છે લેટેસ્ટ આગાહી?
breaking news latest news top stories TRENDING June 2, 2025 8:16 pm
guru chandal yog
5 જૂને ગુરુ અને શુક્ર લાભ દ્રષ્ટિ બનાવશે, આ 3 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, નોકરીમાં પ્રમોશન મળશે
Astrology breaking news top stories TRENDING June 2, 2025 4:13 pm
golds1
આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 2,908 રૂપિયા સસ્તું થયું
breaking news Business latest news top stories TRENDING June 2, 2025 4:01 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?