અહીં ખૂબ જ લોકપ્રિય છે “નિવસ્ત્ર લગ્ન” દંપતી કપડાં પહેર્યા વગર લગ્ન મંડપમાં લગ્ન કરે છે

china merej
china merej

આજે પણ સમાજમાં લગ્નને લઈને ઘણી વિધિઓ કરવામાં આવે છે. ત્યારે લગ્નના દિવસે છોકરો અને છોકરી બંનેને ખબર નથી હોતી કે આ દિવસને યાદગાર બનાવવા માટે શું કરવું જોઈએ.દરેક છોકરી આ દિવસે સુંદર દેખાવા માટે, તેઓ કપડાં અને મેક-અપનો આશરો લે છે ત્યારે લગ્નના દિવસે આવી ઘણી પરંપરાઓ અનુસરવામાં આવે છે. આજે અમે તમને આવી વિચિત્ર રીતે જાણકારી આપીશું.

પાડોસી દેશ ચીનમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ‘ નિવસ્ત્ર લગ્ન ‘ ચીનમાં ઝડપથી પ્રખ્યાત થઇ રહ્યા છે. ત્યારે ચીનમાં દહેજ લીધા વિના કરવામાં આવેલા લગ્નને ‘નિવસ્ત્ર લગ્ન’ કહેવામાં આવે છે. ત્યારે તેનો ખાસ અર્થ એ છે કે ઘર અને કાર વગર લગ્ન કરવા.

ચાઇનીઝ અખબાર ‘ચાઇના ડેઇલી’ પ્રમાણે આ સર્વે ચીની મીડિયા કંપની ‘ટચમીડિયા’ દ્વારા ચીનના વેલેન્ટાઇન ડે પર પાંચ શહેરોમાં 15.9 લાખ ટેક્સી મુસાફરો પર કરવામાં આવ્યો હતો.ત્યારે આ પાંચ શહેરોમાં ચીનની રાજધાની બેઇજિંગ, શાંઘાઇ અને ક્વાંગઝોઉનો સમાવેશ થાય છે.

સર્વેમાંથી જાણવા મળ્યું કે 45 ટકા લોકો ‘નિર્રાસ્ત્ર વિવાહ’ એટલે કે ઘર અને કાર વગરના લગ્નના પક્ષમાં સંમત થયા હતા. ત્યારે ચીનમાં 30 ટકાથી ઓછા લોકો દહેજ વગર લગ્ન કરે છે. આ સર્વેમાં સામેલ 70 ટકા લોકોએ કહ્યું કે તેઓ લગ્ન બાદ તેમના સાથી સાથે પોતાનો પગાર વહેંચવા તૈયાર છે.

Read More