આ જૂના સિક્કાથી તમે કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો , જાણો સંપૂર્ણ વિગત

oldcoins
oldcoins

ઓનલાઈન માર્કેટમાં જૂની નોટો અને સિક્કાઓની ભારે માંગ અને લોકો તેને ખરીદી રહ્યા છે અને લોકો તેને મેળવવા માટે મોટી રકમ આપવા તૈયાર છે.ત્યારે તાજેતરમાં ઓનલાઈન બિડિંગ દરમિયાન 10 કરોડ રૂપિયામાં એક રૂપિયાના સિક્કાની હરાજી કરવામાં આવી હતી. આ જાણીને તમે ચોંકી જશો પણ આ ખરેખર સાચું છે.

આજકાલ ઘણા લોકો જુના સિક્કાઓ ખૂબ સારી રીતે સાચવીને રાખે છે.ત્યારે આ સિક્કાઓની કિંમતમાં હવે ઘણો વધારો થયો છે.જો તમારી પાસે પણ જુના સિક્કા અથવા નોટો છે, તો પછી તમે કરોડપતિ બની શકો છો.ત્યારે તમારે આ માટે લાખો રૂપિયા મેળવી શકો છો. આજે અમે તમને 1 રૂપિયાના આવા સિક્કા વિશે બતાવવા જય રહ્યા છીએ, જે તમને કરોડપતિ બનાવી શકે છે.

એક સિક્કાની કિંમત 10 કરોડ રૂપિયા

આ 1 રૂપિયાના આ સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.ત્યારે આ સિક્કો કોઈ નાનો સિક્કો નથી. જે સિક્કો બ્રિટિશ શાસનનો છે અને તેના પર 1885 માં છાપવામાં આવ્યો હતો ત્યારબાદ તમને તેના માટે 10 કરોડ રૂપિયા મળશે. તમે તેને ઓનલાઇન હરાજી વેચી શકો છો.

જો તમે જૂના સિક્કાઓ સંગ્રહિત કરી રહ્યા છો તો તમારા માટે એક સારી તક છે જેમાં તમે કરોડપતિ બની શકો છો.ત્યારે ઘણી વખત લોકો જૂના સિક્કાઓ ખૂબ જ કાળજીપૂર્વક સાચવીને રાખે છે. ત્યારે આ સિક્કાઓની કિંમત હવે ઘણી વધારે થઈ ગઈ છે. બદલામાં તમે લાખો રૂપિયા કમાઈ શકો છો

આ ખાસ પ્રકારનો 25 પૈસાનો સિલ્વર રંગનો સિક્કો છે, તો તમે તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચીને 1.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.ત્યારે તમને જણાવી દઈએ કે, ક્વિકર વેબસાઈટ પર આ ખાસ પ્રકારના સિક્કાની કિંમત લાખોમાં બોલાઈ રહી છે.

ત્યારે તમારી પાસે આવો ખાસ સિક્કો છે અને તમે તેને વેચવા માંગો છો તો તમારે આ પહેલા ક્વિકર વેબસાઇટ પર જઇને નોંધણી કરાવી પડશે. ત્યારે ડિલિવરીની શરતો પ્રમાણે તમારો સિક્કો વેચી શકો છો. આ સાથે, તમે આ પ્લેટફોર્મ પર હરાજી પણ કરી શકો છો. જૂના સિક્કા અને નોટોની indiamart.com પર પણ બિડ મૂકવામાં આવે છે. જો તમે જૂના સિક્કાઓ એકત્રિત કરવાના શોખીન છો, તો તમે તમારા સિક્કાઓ પણ અહીં વેચી શકો છો.

ક્યાં વેચી શકો છો આ ખાસ સિક્કા

આ માટે તમારે ઓનલાઇન વેચાણ કરતી વેબસાઇટની મુલાકાત લઇ તમે આ સિક્કાની હરાજી કરી શકો છો અને 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં આ સવાલો આવશે કે આ એક સિક્કા માટે આટલા પૈસા ચૂકવનારા લોકો ક્યાં મળશે? ત્યારે તેની હરાજી ક્યાં કરવી, તમને વધુ ફાયદો મળશે. આ સિવાય હરાજીની આખી પ્રક્રિયા પણ તમને જણાવે છે.

તમે આ સિક્કાની ઓનલાઇન હરાજી કરી શકો છો

આ જૂના સિક્કાઓની હરાજી કરવા માટે તમે ઓએલએક્સ પર જઈ અહીં તમે એકાઉન્ટ બનાવી અને તમારા સિક્કાની હરાજી કરી શકો છો આ સાથે, તમે indiamart.com પર તમારી આઈડી બનાવીને સિક્કાની હરાજી કરી શકો છો. આ માટે તમે લાખો રૂપિયા મેળવી શકો છો. આ માટે તમારે તમારા સિક્કાના ફોટો શેર કરવો પડશે. કેટલાક લોકો જે જૂના સિક્કા એકઠા કરે છે તે તમને તેના માટે સારા પૈસા આપી શકે છે.

Read More