લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.18 ટકા ઘટી છે. તે જ સમયે, ચાંદીના ભાવ 0.05 ટકાના ઘટાડા આવ્યો છે
જાણો સોના અને ચાંદીના ભાવ
ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.18 ટકા ઘટીને 47,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ ત્યારે આજના કારોબારમાં ચાંદીમાં 0.05 ટકાનો ઘટાડો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 61, 278 છે.
રેકોર્ડ હાઈ રૂ.8400 સસ્તું થયું
વર્ષ 2020ની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ જ સમયે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. ત્યારે આજે ઓગસ્ટ ફ્યુચર એમસીએક્સ પર સોનું 47,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
Read More
- ૨૬ કિમી માઇલેજ અને કિંમત ૮.૮૪ લાખ; આ 7-સીટર MPV ભારતમાં ખૂબ વેચાય છે, આખો પરિવાર આરામથી બેસી જશે
- ફરી એકવાર વાવાઝોડોનો ખતરો!
- જેપી નડ્ડાના સ્થાને કોણ બનશે ભાજપ અધ્યક્ષ, આ દિગ્ગજ નેતાનું નામ લગભગ નક્કી
- બાબા વેંગા ભવિષ્યવાણી ! ફક્ત ૧૮ વર્ષ પછી, વિશ્વના આ ભાગો ઇસ્લામિક શાસન હેઠળ હશે! શું ભારતનું નામ પણ યાદીમાં છે?
- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે શક્તિશાળી યોગ, આ ચાર ઉપાયોનું પાલન કરવાથી તમે ધનવાન બનશો અને તમારું ભાગ્ય ચમકશે