કોરોનાને કારણે લોકો નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે તમારી પાસે આ 10 રૂપિયાની જૂની નોટ છે, તો તમે તેને ઓનલાઇન વેચીને 25,000 રૂપિયા કમાઈ શકો છો, ત્યારે તેમાં 10 રૂપિયાની નોટમાં ખાસ કંઈક હોવું જોઈએ.
ત્યારે તમારે ફક્ત સિક્કાબજાર વેબસાઇટ પર જઈને એકાઉન્ટ બનાવવાનું છે.ત્યારે તેમાં આ ખાસ પ્રકારની જૂની નોટો લોકોને તેનેઓનલાઇન વેચવા અને ઝડપી નાણાં કમાવવા માટે પરવાનગી આપે છે.
આ ખાસ પ્રકારની 10 રૂપિયાની નોટમાં એક તરફ અશોક સ્તંભ અને બીજી બાજુ બોટ હોવી જોઈએ. ત્યારે આ અનોખી નોંટ 1943 માં બ્રિટીશ શાસન દરમિયાન જારી કરવામાં આવી હતી. આ નોટમાં આરબીઆઈના તત્કાલિન ગવર્નર સીડી દેશમુખની સહી હોવી જોઈએ અને નોટની વિરુદ્ધ બાજુએ અંગ્રેજી ભાષામાં 10 રૂપિયા લખેલા હોવા જોઈએ.
ત્યારે તમારે સૌથી પહેલા સિક્કાબાઝાર ડોટ કોમ પર જવું પડશે. હોમપેજ પર, નોંધણી પર ક્લિક કરો અને વેચનાર તરીકે તમારી નોંધણી કરવો.તમારી 10 રૂપિયાની નોટના સ્પષ્ટ અને યોગ્ય ફોટા તેપ્લેટફોર્મ પર અપલોડ કરો. સિક્કાબજાર વેબસાઇટ જૂની નોટો અને સિક્કા ખરીદવા માટે વેબસાઇટનો ઉપયોગ કરી રહેલા લોકોને તમારી જાહેરાતને સરળ બનાવશે.ત્યારબાદ જે લોકો 10 રૂપિયાની જૂની નોટ ખરીદવા માંગતા હશે તેઓ તમારી જાહેરાત જોયા પછી તમારો સંપર્ક કરશે.
Read More
- ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે કે નહીં? CSK કોચ ફ્લેમિંગે પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો
- ભારતનું એકમાત્ર ઇન્ટેક્સ મુક્ત રાજ્ય, આવક ૧૨ લાખ હોય કે ૧૨ કરોડ, તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી
- રામ નવમી 5 શુભ સંયોગોમાં ઉજવાશે, આ 6 રાશિઓ પર રહેશે રામના આશીર્વાદ, તેમની જોલી ખુશીઓથી ભરાઈ જશે!
- રામ નવમી પર ભગવાન શ્રી રામ આ રાશિઓ પર કૃપા કરશે, સંપત્તિમાં વધારો થશે, નવી નોકરીની તકો ઉપલબ્ધ થશે
- ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે..વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ