મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જુના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવતી હોય છે. ત્યારે તમને જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ ધરાવો છો તો તમને આ શોખ કરોડપતિ બનાવી શકે છે. આ માટે તમારે 10 કે 5 રૂપિયાના સિક્કાની જરૂર છે, જેના પર વૈષ્ણો માતાનો ફોટો છે.
ત્યારે તમને જણાવીએ કે આ માટે તમારી પાસે 5-10 રૂપિયાના જુના સિક્કોની જરૂર છે તમને જણાવી દઈએ કે આ સમયે આવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં જૂની નોટો અને સિક્કાઓ ખરીદ-વેચાણ કરવામાં આવી રહી છે.
આ દિવસોમાં પૈસા કમાવવાનાં ઘણા માધ્યમ ઇ-કોમર્સ વેબસાઇટ પર ટ્રેંડિંગ છે. ત્યારે તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 અને 10ના જુના સિક્કા છે, તો તમે તેમને વેચીને પૈસા કમાવી શકો છો. આ સિક્કા વર્ષ 2002 માં જારી કરવામાં આવ્યા હતા. માતા રાનીની તસવીરને કારણે લોકો આ સિક્કાઓને ખૂબ નસીબદાર માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
Read More
- મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…
- શનિદેવ આ 3 રાશિઓ પર વરસાવશે પોતાના આશીર્વાદ, આજે બગડેલા કામ થશે પૂર્ણ, વાંચો દૈનિક રાશિફળ
- મંગળ વાવાઝોડાની જેમ આવી રહ્યો છે, કેતુ સાથે ખતરનાક યુતિ બનાવશે, 5 રાશિના લોકો 51 દિવસ સુધી કષ્ટ ભોગવશે
- ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે
- GST સ્લેબ ચારથી ઘટાડીને ત્રણ કરવામાં આવશે! ૧૨% દર દૂર કરવાની તૈયારીઓ ; જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે?