શું તમે મારુતિની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે એક મોટી ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે 5 લાખની વેગન આર વીએક્સઆઈ ફક્ત 1.80 લાખ રૂપિયામાં ખરીદી શકો છો.ત્યારે આ કાર મારુતિ સુઝુકીની ઓનલાઇન કાર ખરીદી અને વેચાણ પ્લેટફોર્મ ટ્રુ વેલ્યૂ પર વેચાઇ રહી છે. અનેઆ સિવાય આ કારની ખરીદી પર પણ અનેક ઓફર્સ મળી રહી છે.
આ વેગન આર વીએક્સઆઈ કાર કે જે મોટા ડિસ્કાઉન્ટ પર મળી રહી છે ત્યારે તે સેકન્ડ હેન્ડ કાર છે અને તે 2014નું મોડેલ છે. આ કારમાં પેટ્રોલ એન્જિન છે અને તે અત્યાર સુધીમાં કુલ 85,770 કિ.મી.ચાલી છે અને તેનો રંગ સફેદ છે. તેના ટ્રાન્સમિશન વિશે વાત કરવામાં આવે તો, તે મેન્યુઅલ ટ્રાન્સમિશન અને કોઈપણ પ્રકારની બાહ્ય ફીટ નહીં મળે.
વેગન આર વીએક્સઆઈની ખરીદી પર ઘણા ફાયદાઓ થશે
ટ્રુ વેલ્યૂની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ કારને મારુતિ સુઝુકીના અસલી પાર્ટથી નવીનીકરણ કરવામાં આવી છે. અને આ સાથે તમને આ કારની ખરીદી પર 6 મહિના સુધીની વોરન્ટી અને ત્રણ મફત સર્વીશ મળશે. આ સાથે જો તમે આ કારની કોઈ ટેસ્ટ ડ્રાઇવ લેવા માંગતા હો અથવા વેપારીનો સંપર્ક કરવા માંગતા હો, તો તમે ‘બુક એ ટેસ્ટ ડ્રાઇવ’ કરીને ટેસ્ટ ડ્રાઇવ લઈ શકો છો.અને આ સિવાય તમે તમારા ‘સંપર્ક વિક્રેતા’ બટનને ક્લિક કરીને ડીલરનો સીધો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે વેબસાઇટ પર તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પણ રજિસ્ટર કરી શકો છો અને પછી ટ્રુ વેલ્યુ અને તેના ભાગીદારો તમને ફોન કરશે અને તમે આ કાર વિશે વધુ માહિતી મેળવી શકો છો.
કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
ટ્રુ વેલ્યુની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે વેબસાઇટ પર બતાવવામાં આવેલા ભાવમાં વધારાના શુલ્ક લીધા વગર જણાવવામાં આવે છે જે સમય સમય પર બદલાઈ શકે છે. ત્યારે જો તમે સાચી માહિતી મેળવવા માંગતા હો, તો તમારે ડીલરશીપનો સંપર્ક કરવો પડશે. અને આ સિવાય સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે કારના કાગળો જેવા કે આરસી, વીમા અને અન્ય વસ્તુઓ પણ તપાસો અને ત્યારબાદ ખરીદી કરો.
Read More
- મંગળવારે સવારે હનુમાનજીને આ એક વસ્તુ ચોક્કસ અર્પણ કરો, તમારા જીવનમાં આવનારા અવરોધો દૂર થઈ શકે છે.
- આ દેશમાં સ્ત્રીઓ ચારિત્ર્યહીન બની ગઈ છે…. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
- ખતરનાક ચમત્કાર, બે હૃદય સાથે જન્મી એક છોકરી, બંને ધબકે છે… ડોક્ટરો શું કહ્યું??
- PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
- ભિખારી મહિલા કરોડપતિ નીકળી! એક દીકરો વિદેશમાં બીજો પણ વેલસેટ, છતાં કેમ ભીખ માંગી રહી છે?