TVS મોટર કંપનીએ કેરળના કોચિમાં ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટરને રૂ. 1,23,917 ના ઓન-રોડ ભાવે લોન્ચ કરવાની જાહેરાત કરી છે.ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરભરમાં પસંદગીના ડીલરશીપ પર મળશે ત્યારે કંપનીની વેબસાઇટ દ્વારા રૂ. 5,000ના ટોકન દવારા તમે બુક કરાવી શકાશે. ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર કેરળના પરિવહન પ્રધાન એન્ટની રાજુ અને ટીવીએસ મોટર કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેનુ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયું હતું.
TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટર 4.4 કેડબલ્યુ ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે ત્યારે તેની મહત્તમ ઝડપ 78ની છે.ત્યારે તે સંપૂર્ણ ચાર્જ પર 75 કિમીનું અંતર કાપી શકે છે. અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર 4.2 સેકંડમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ આપી શકે છે. ત્યારે ટીવીએસએ પણ તેના ગ્રાહકો માટે અંતિમ પાર પારદર્શક ડિજિટલ ખરીદી અનુભવ અને સમર્પિત ગ્રાહક સંબંધ સપોર્ટની જાહેરાત કરી
ટીવીએસ તેના ગ્રાહકોને સ્માર્ટ એક્સ હોમ સહિતના અનેક ચાર્જિંગ વિકલ્પોમાં ઓફર કરશે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી, લાઇવ ચાર્જિંગ સ્થિતિ અને આરએફઆઈડી સક્ષમ સુરક્ષા સાથે હોમ ચાર્જિંગ સોલ્યુશન આપે છે. ત્યારે બ્રાન્ડે એ પણ ઘટસ્ફોટ કર્યો જણાવ્યું કે, હાલ સ્કૂટર માટે ચાર્જિંગ યુનિટ કોચીમાં કોચિન ટીવીએસ ડીલરશીપ પર સ્થાપિત કરવામાં આવશે. કંપની શહેરભરમાં પબ્લિક ચાર્જિંગ સિસ્ટમ વિકસાવવા અને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે.
Read More
- આ દેશમાં સ્ત્રીઓ ચારિત્ર્યહીન બની ગઈ છે…. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
- ખતરનાક ચમત્કાર, બે હૃદય સાથે જન્મી એક છોકરી, બંને ધબકે છે… ડોક્ટરો શું કહ્યું??
- PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
- ભિખારી મહિલા કરોડપતિ નીકળી! એક દીકરો વિદેશમાં બીજો પણ વેલસેટ, છતાં કેમ ભીખ માંગી રહી છે?
- પટૌડી પરિવારના રાજવી મહેલમાં ભૂતોનો વાસ, થપ્પડ મારી, રાત્રે થયું આવું અજીબ અજીબ, ખાલી કર્યો મહેલ