ભારતમાં બાઇક ખરીદવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા સૌથી વધારે માઇલેજ આપતી બાઈક આવે છે અને ત્યારબાદ કિંમત આવે છે અને તે પછી અન્ય સુવિધાઓ આવે છે.ત્યારે દેશમાં માધ્યમ વર્ગમાં આ માઇલેજ બાઇકની સૌથી વધુ માંગ રહે છે, જેના કારણે કંપનીઓ સતત સારી માઇલેજવાળી બાઇક્સ લોન્ચ કરે છે.
માઇલેજ બાઇકની આ માંગને કારણે બજારમાં આ બાઇકોની વિશાળ શ્રેણી છે જે બજેટમાં ફિટ બેસે છે અને વધુ માઇલેજ આપે છે. ત્યારે તેમાં બજાજ, ટીવીએસ, હીરો મોટોકોર્પ જેવી મોટી કંપનીઓ આ બાઇક્સ બનાવવામાં સામેલ છે.
ત્યારે તેમાં ભારતની ટોપની 3 બાઇકો છે જે 100 કિલોમીટર સુધી માઇલેજ આપે છે અને તેમની કિંમત પણ ઘણી ઓછી છે. ત્યારે તમને જણાવીએ કે કઈ ટોચની 3 બાઇક સૌથી વધુ માઇલેજ આપે છે.
બજાજ સીટી 100: બજાજ કંપનીની આ બાઇક કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે ત્યારે પુરા ભારતમાં સારી રીતે પસંદ કરવામાં આવી છે. ત્યારે લોકોના આ વિશ્વાસનું સૌથી મોટું કારણ આ બાઇકની માઇલેજ અને કિંમત છે.
કંપનીએ આ બાઇકને 102 cc નું એન્જિન આપ્યું છે ત્યારે તે 7.5 bhp નો પાવર અને 8.34 Nm નો ટોર્ક જનરેટ કરે છે.આ બાઇકમાં 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.ત્યારે આ બાઇકની માઇલેજની વાત કરીએ તો કંપની દાવો કરે છે કે આ બાઇક 104 કિમી સુધી માઇલેજ આપે છે. ત્યારે આ બાઇક 43,954 રૂપિયાની કિંમત સાથે ખરીદી શકાય છે.
Read More
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે
- લોકોને મળશે રાહત! 1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યૂટી લાગશે…
- સોનાના ભાવમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યા બાદ ઘટાડો, બે દિવસમાં પીળી ધાતુના ભાવમાં 2,700 રૂપિયાથી વધુનો ઘટાડો
- આ 7 કારણોસર શેરબજારે યુ-ટર્ન લીધો, 20 મિનિટમાં 7.7 લાખ કરોડ રૂપિયા રિકવર થયા
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે