ન્યૂ ગિનીની સાંબિયા જનજાતિમાં 7 થી 10 વર્ષની ઉંમરના છોકરાઓને છોકરીઓથી અલગ કરવાની પરંપરા ચાલી આવે છે.ત્યારે આ પરમ્પરાદરમિયાન તેનું નાક વીંધાયેલું હોય છે. ત્યારે છોકરાઓ અને છોકરીઓએ આદિવાસીઓના સૌથી શક્તિશાળી યોદ્ધાઓનું વ-ર્ય પીવું પડે છે. ત્યારે સામ્બિયન જનજાતિના છોકરાઓ વ-ર્ય પીને પોતાનું પુરુષત્વ સાબિત કરે છે. આ તેના મર્દ હોવાની નિશાની છે.
વર્ષોથી આ જુદી જુદી જગ્યાઓ પર અલગ અલગ રિવાજો ચાલ્યા આવે છે.ત્યારે લોકોના ભોજનથી લઈને કપડાં પહેરવા, પૂજા કરવા, જીવન જીવવાની રીતો પણ અલગ અલગ છે. ત્યારે જુદા જુદા સ્થળોની પ્રથાઓ પણ અલગ છે. ત્યારે કેટલાક સ્થળોની પ્રથાઓ એટલી વિચિત્ર છે કે જેના વિશે જીવન આશ્ચર્યચકિત થઈ જશે.
6 વર્ષની ઉંમરે પ્રણય કરવાનું શરૂ કરે છે : પાપુઆ ન્યુ ગિનીના ટ્રોબ્રિએન્ડર્સ જનજાતિમાં છોકરાઓ 6 થી 8 વર્ષની ઉંમરે અને છોકરીઓ 12 વર્ષની ઉંમરે પ્રણય કરવાનું શરૂ કરે છે. નાની ઉંમરે પ્રણય અહીં સામાજિક રીતે માન્ય ગણાય છે.
મોટી ઉંમરની મહિલાઓ સાથે સ-બંધો બાંધવા પડે છે :આવી જ એક પરંપરા દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં મંગિયા ટાપુ પર અનુસરવામાં આવે છે. અહીં 13 વર્ષના છોકરાએ તેના કરતા મોટી મહિલા સાથે પ્રણય માણવું પડે છે. આની પાછળની માન્યતા એ છે કે એક મોટી ઉંમરની મહિલા તેને શીખવે છે કે તેના પાર્ટનરને કેવી રીતે ખુશ કરવા
Read more
- પોષ પૂર્ણિમાના દિવસે, આ શુભ સમયે સ્નાન અને દાન કરવાથી ખૂબ પુણ્ય મળશે, જાણો શુભ મુહૂર્તનો સમય
- 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદ્ભુત સંયોગ, શનિદેવ આ 4 રાશિઓને બનાવશે ધનવાન
- આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
- લઘુત્તમ પેન્શન રૂ. ૭૫૦૦, સાથે મોંઘવારી ભથ્થું; શું નિર્મલા સીતારમણ બજેટમાં બધાને રાજી-રાજી કરી દેશે?
- 80 કલાક પછી પણ કેલિફોર્નિયાની આગ કેમ કાબુમાં નથી આવી? શું હોલીવુડ બળીને રાખ થઈ જશે?