Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    baroda
    બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
    July 4, 2025 3:12 pm
    plane
    હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
    July 4, 2025 3:08 pm
    gold 3
    સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?
    July 4, 2025 2:15 pm
    heart
    કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
    July 3, 2025 9:57 pm
    bapu
    હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી
    July 3, 2025 9:24 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinesslatest newstop storiesTRENDING

દિવાળી પહેલા સસ્તું થયું સોનું! 4000 હજાર રૂપિયા સુધી સસ્તું થયું, જાણો આજનો ભાવ

janvi patel
Last updated: 2021/10/27 at 4:27 AM
janvi patel
1 Min Read
gold price
SHARE

દિવાળી 2021 પહેલા સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.ત્યારે બુધવારે મલ્ટી કોમોડિટી પર સોનાની કિંમતમાં 0.10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આ ઘટાડા બાદ સોનું 47,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.ત્યારે આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી 0.09 ટકાના વધારા સાથે 65050 રૂપિયા પર કારોબાર કરી રહી છે

ઑક્ટોબર 2020 પ્રમાણે ગયા વર્ષ પર નજર કરીએ તો અત્યારે પણ સોનું 4 હજાર રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. ત્યારે ગયા વર્ષે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત આ દિવસે 51,079 રૂપિયા હતી, આજે સોનું 47,765 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, 3,314 રૂપિયા હજુ પણ રેકોર્ડ સ્તર કરતા સસ્તામાં વેચાઈ રહ્યા છે.

સોનાના ભાવ 50,000 સુધી જશે

ત્યારે સોનાના હાલના ભાવને જોતા રોકાણકારો અને જ્વેલરી ખરીદનારાઓના એક મોટા વર્ગ છે કે હવે સોનામાં રોકાણ કરવું કે બંધ કરવું. નિષ્ણાતોનું માનીએ તો છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો સોનામાં ખરીદીને લઈને આવું મજબૂત સેન્ટિમેન્ટ રહેશે તો દિવાળી સુધીમાં સોનાનો ભાવ રૂ. 50,000ની સપાટીએ પહોંચી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે વર્તમાન ભાવે ખરીદી કરો છો, તો તમે દર 10 ગ્રામ માટે 2,500 રૂપિયાથી વધુ કમાણી કરી શકો છો.

Read more

  • બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
  • હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
  • હે ભગવાન કંઈક તો રસ્તો આપ… યુવાનોના અચાનક મૃત્યુ હજુ પણ રહસ્ય, મોટા-મોટા ડૉક્ટરો ભારે મુંઝવણમાં
  • બચાવી લો.. જેવું સુશાંત સિંહ રાજપૂત સાથે બન્યું એવું જ કાર્તિક આર્યન સાથે પણ બનવાનું છે….
  • બાળક પેદા કરો અને 12 લાખ મેળવો… પાડોશી દેશમાં સરકારે જાહેર કર્યો નવો નિયમ, જાણો આખી વાત

You Might Also Like

બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ

હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે

હે ભગવાન કંઈક તો રસ્તો આપ… યુવાનોના અચાનક મૃત્યુ હજુ પણ રહસ્ય, મોટા-મોટા ડૉક્ટરો ભારે મુંઝવણમાં

બાળક પેદા કરો અને 12 લાખ મેળવો… પાડોશી દેશમાં સરકારે જાહેર કર્યો નવો નિયમ, જાણો આખી વાત

સોનાના ભાવમાં મોટો કડાકો, ઘટીને હવે આટલા થઈ ગયા, જાણો એક તોલાના કેટલા હજાર આપવાના થશે?

Previous Article maruticngcar પેટ્રોલથી છુટકારો મેળવવા માંગો છો, ભારતમાં આવી રહી છે આ શાનદાર માઈલેજ આપતી CNG કાર
Next Article sagiras ભાભી સૂતી હતી ત્યારે દેવરે પાછળથી આવીને બાંધ્યા શરીર સ-બંધ,ભાભી ગર્ભવતી થતા…

Advertise

Latest News

baroda
બાપ રે: વડોદરાની પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
GUJARAT top stories Vadodara July 4, 2025 3:12 pm
plane
હે ભગવાન! અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતો માટે આ કેવું દુઃખ? છ પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે
Ahmedabad GUJARAT top stories July 4, 2025 3:08 pm
death
હે ભગવાન કંઈક તો રસ્તો આપ… યુવાનોના અચાનક મૃત્યુ હજુ પણ રહસ્ય, મોટા-મોટા ડૉક્ટરો ભારે મુંઝવણમાં
latest news national news July 4, 2025 2:52 pm
kartik
બચાવી લો.. જેવું સુશાંત સિંહ રાજપૂત સાથે બન્યું એવું જ કાર્તિક આર્યન સાથે પણ બનવાનું છે….
Bollywood July 4, 2025 2:46 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?