શું તમે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે પણ ઓછું બજેટ છે પણ માઇલેજ આપતી બાઇક લેવા માંગો છો, તો આપેલી ઓફરની બધી વિગતો જાણો. જેમાં તમે ખૂબ ઓછી કિંમતે 90 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપતી બાઇક ખરીદી શકો છો.
આજે અમે વાત કરી રહ્યા છીએ બજાજ પ્લેટિના બાઇક જે કંપનીની સૌથી વધુ માઇલેજ આપતી બાઇકમાં છે. ત્યારે આ બાઇક પર મળતી ઓફરો જાણતા પહેલા તમારે આ બાઇકની કિંમત, માઇલેજ અને દરેક મહત્વપૂર્ણ માહિતી જાણવી જોઇએ.
બજાજ પ્લેટિના એક સારી માઇલેજ આપતી બાઇક છે જે સમગ્ર ભારતમાં વધારે લોકો પસંદ કરે છે.ત્યારે કંપનીએ આ બાઇકના ત્રણ વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરી છે.અને આ બાઇકમાં સિંગલ સિલિન્ડર સાથે 102.0 સીસી એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7.7 bhp નો પાવર અને 8.30 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનું ટ્રાન્સમિશન મેન્યુઅલ છે.
આ બાઇકની માઇલેજ અંગે કંપની દાવો કરે છે કે આ બાઇક એક લિટર પેટ્રોલ પર 96.9 કિમીની માઇલેજ આપે છે.ત્યારે આ બાઇકની શરૂઆતની કિંમત 52,915 રૂપિયા છે જે રસ્તા પર જ્યારે 56,277 રૂપિયા છે
આ બાઇક પર મળતી ઓફર્સ પ્રમાણે જો તમે નવી બાઇક ખરીદી શકતા નથી, તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સેકન્ડ હેન્ડ બાઇક છે. જેમાં આજની ઓફર સેકન્ડ હેન્ડ વાહન વેચતી વેબસાઇટ CARS24 દ્વારા આપવામાં આવી છે જેણે બજાજ પ્લેટિનાને તેની સાઇટ પર મૂકી છે. તેની કિંમત માત્ર 30 હજાર રૂપિયા રાખવામાં આવી છે.
વેબસાઇટ પર આપેલ માહિતી પ્રમાણે આ પ્લેટિનાનું મોડેલ 2011નું છે. તે ફર્સ્ટ ઓનર છે. આ બાઇકે અત્યાર સુધીમાં 74,963 કિલોમીટર ચાલી છે. બાઇકની નોંધણી દિલ્હીના ડીએલ -3C આરટીઓમાં છે
ત્યારે કંપની આ બાઇક પર એક વર્ષની વ્યાપક વોરંટી આપી રહી છે. ત્યારે આ બાઇક પર સાત દિવસની મની બેક ગેરંટી પણ મળશે. ત્યારે આ ગેરંટી પ્રમાણે જો તમને આ બાઇક ખરીદ્યાના સાત દિવસની અંદર ન ગમતી હોય, તો તમે તેને કંપનીને પરત કરી શકો છો. જે બાદ કંપની તમને તમારા બધા પૈસા પરત કરશે.
Read More
- રમકડાંની જેમ ઘરો તર્યા, મોટી ઇમારતો પાણીમાં ડૂબી ગઈ… રશિયાની સુનામીના તબાહી VIDEO
- હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘બાવરી’એ કર્યો ધડાકો, રડતાં રડતાં કહ્યું- મેકર્સે મને 3 દિવસમાં જ….
- અડધો મહિનો રજા, ઓગસ્ટમાં બેંકો 15 દિવસ બંધ રહેશે, જાણીને જ ધક્કો ખાજો!
- છોકરીએ ગજબ બુદ્ધિ દોડાવી, 20 BF બનાવ્યા, બધા પાસે iPhone લીધા, પછી બધા વેચીને ઘર ખરીદ્યું
- એક લહેર અને પછી ચારે બાજુ લાશ જ લાશ… જ્યારે સુનામી આવે છે ત્યારે કેવું દ્રશ્ય હોય છે? બચી ગયેલા લોકોએ જણાવ્યું