ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્ય ખેલાડીઓને પણ દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલીવાર છે જ્યારે એક સાથે 11 ખેલાડીઓને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. નીરજ ચોપરા ઉપરાંત મિતાલી રાજ, સુનીલ છેત્રી, કુસ્તીબાજ રવિ દહિયા, બોક્સર લવલીના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, જેવેલીન થ્રો એથ્લેટ સુમિત અંતિલ, શૂટર અવની લેખરા, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર અર્જુન એવોર્ડ માટે શિખર ધવન સહિત 35 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
Read More
- ગરુડ પુરાણ હેઠળ ૩૬ નરક! દરેક પાપનો હિસાબ મળે છે, જેઓ બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે…
- આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે, સિંહ રાશિની આવક વધશે, કન્યા રાશિના ધંધામાં વૃદ્ધિ થશે, મીન રાશિના લોકોની આજીવિકા બદલાશે
- આ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
- ૬ એરબેગ્સ, ૩૬૦ ડિગ્રી કેમેરા અને સનરૂફ; આ હાઇબ્રિડ SUV પર મળી રહ્યું છે 1.85 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ, ફુલ ટાંકી પર 1200 કિમી ચાલશે
- OMG! પેટ્રોલ અને ડીઝલ પાણીના ભાવે વેચાશે, આખી દુનિયાની નજર OPEC+ ના નિર્ણય અટકી