આજની ભાગદોડ ભરી જિંદગીમાં યોગ્ય ખાવા-પીવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે તમ ખાસ કરીને પાર્ટનર સાથે સારું પ્રદર્શન કરવા માટે, પુરુષો સામાન્ય રીતે ડૉક્ટરની સલાહ વિના પાવર વધારવા માટે માર્કેટમાં મળતી દવાઓ લેવાનું શરૂ કરે છે.ત્યારે આ દવાઓ અમુક સમય માટે સારી લાગે છે પણ હંમેશા જોઈએ તેટલું પરિણામ મળતું નથી અને તેમની લાઈફ બરબાદ થવા લાગે છે.ડોકટરો ના જણાવ્યા પ્રમાણે આ દવાઓ વગર પણ પુરૂષો પોતાની પાવર વધારી શકે છે.
કાળી અડદની દાળ
આ કાલી અડદની દાળનું સેવન કરાવથી પુરૂષના હોર્મોન્સમાં વધારો થાય છે ત્યારે આ વસ્તુઓને તમારા ભોજનમાં સામેલ કરવી જોઈએ. ત્યારે કાળી અડદની દાળને લસણ અને હિંગમાં મિક્ષ કરીને અઠવાડિયામાં બે વાર સેવન કરવું જોઈએ. ગાયના ઘીમાં હિંગ અને લસણ નાખીને નાખવામાં આવે તો સારું.
ગાયનું ઘી
દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાખીને પીવું જોઈએ ત્યારે આયુર્વેદ પ્રમાણે તે એક ઉત્તમ ટોનિક માનવામાં આવે છે.ત્યાર મહર્ષિ ચરકના જણાવ્યા પ્રમાણે ઘી માત્ર ગાયનું જ હોવું જોઈએ ત્યારે ભેંસનું નહીં કારણ કે બળદમાં જે શક્તિ છે તે ભેંસમાં હોતી નથી.ત્યારે ગાયનું ઘી ગમે તે રીતે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેનાથી માનસિક શાંતિ થાય છે.સાથે યાદશક્તિ પણ સુધરે છે એસિડિટી અને કબજિયાતની ફરિયાદ પણ ઓછી થાય છે. આ સિવાય સારું કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે.
દરરોજ ચાલવું જોઈએ
દરરોજ 45 મિનિટ રૂકય્યા વિના ચાલવું જોઈએ. જેના કારણે રક્તવાહિનીઓ ખુલ્લી રહે છે અને શરીરના દરેક અંગને સારી રીતે ઓક્સિજન મળે છે. જો શક્ય હોય તો વધારે ચાલો
Read More
- શ્રવણ નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે, આવક વધશે, શુભ સમાચાર મળશે
- શનિવારે, હનુમાનજી મેષ, વૃષભ અને સિંહ સહિત આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે, દૈનિક રાશિફળ વાંચો
- અડધા ભારતને હજુ પણ નથી ખબર! ATM માંથી પૈસા ઉપાડવા ઉપરાંત તમે આ 13 કામ પણ કરી શકો છો
- મીડલ ક્લાસને મુકેશ અંબાણીની ભેટ! જૂના કપડાં આપો અને નવા લઈ જાઓ, જાણો કેવી રીતે?
- ગુજરાતનું આ કેવું શિક્ષણ મોડેલ? 8 વર્ષમાં 525 સરકારી શાળાઓ બંધ, એવી શું મજબૂરી હતી?