ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્ય ખેલાડીઓને પણ દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલીવાર છે જ્યારે એક સાથે 11 ખેલાડીઓને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. નીરજ ચોપરા ઉપરાંત મિતાલી રાજ, સુનીલ છેત્રી, કુસ્તીબાજ રવિ દહિયા, બોક્સર લવલીના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, જેવેલીન થ્રો એથ્લેટ સુમિત અંતિલ, શૂટર અવની લેખરા, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર અર્જુન એવોર્ડ માટે શિખર ધવન સહિત 35 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
Read More
- ટ્રેનની ટિકિટ બૂક કરતાં પહેલા જાણી લેજો આ નવો નિયમ, નહીંતર 1 ઓક્ટોબર પછી હેરાન થઈ જશો
- નતાશા સાથે છૂટાછેડા, જાસ્મિન સાથે બ્રેકઅપ, હવે હાર્દિક પંડ્યા 24 વર્ષની હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે
- ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો, જૈશ કમાન્ડરે કબૂલાત કરી લીધી
- એશિયા કપ જીતનાર ટીમને કેટલા પૈસા મળશે? ફાઇનલમાં હારનારને પણ મળે છે આટલા કરોડ
- 2020 પછી તમારા ઘરે છોકરીનો જન્મ થયો હોય તો ખાસ જાણી લેજો, આખો સમાજ ડરમાં ઘુસી ગયો