વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિએ પોતાની મોટરસાઈકલને સાઈકલમાં ફેરવી દીધી છે.ત્યારે આ અડધી બાઇક અને અડધી સાઇકલ જેવી લાગે છે. ત્યારે આ સાઈકલની જેમ ચાલે છે અને મોટરસાઈકલ જેવો લોક દેખાય છે.ત્યારે આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર paramount_cycle_store નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
જુગાડ હોય તો કંઈ પણ શક્ય બની જાય છે.ત્યારે આપણા દેશના અમુક યુવાનોમાં વિશેષ પ્રતિભા રહેલી છે ત્યારે અહીં અડધાથી વધુ લોકોનું કામ જુગાડથી થાય છે. ત્યારે કામને વધુ સરળ બનાવવા માટે લોકો જુગાડ અપનાવવાનું પસંદ કરે છે. ત્યારે ભારતીય લોકોને જુગાડની આદત પડી ગઈ છે.
ત્યારે દરેક કામ માટે લોકો જુગા અપનાવે છે. ત્યારે જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. ત્યારે તમને આવું જ એક કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડિયો જોયા પછી તમે પણ વિચારશો કે જુગાડથી કંઈ પણ થઈ શકે છે. વાસ્તવમાં, આ દિવસોમાં લોકો પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં એક વ્યક્તિએ પેટ્રોલ બચાવવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે.
ત્યારે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે વ્યક્તિ ખૂબ જ આસાનીથી પોતાની સાઈકલ ચલાવી રહ્યો છે.ત્યારે તે સાઇકલ નહીં પણ મોટરસાઇકલ જેવી લાગે છે. કારણ કે આ વ્યક્તિએ મોટરસાઈકલના પૈડા કાઢીને તેમાં સાઈકલના પૈડા લગાવ્યા છે, જે પેટ્રોલથી નહીં પણ પેડલ મારવાથી ચાલે છે. આ રીતે પેટ્રોલની કિંમત પણ નહીં આવે.
Read More
- એક અઠવાડિયામાં ૧૦ ગ્રામ સોનું ૫,૦૧૦ રૂપિયા મોંઘુ થયું, ચાંદીના ભાવમાં પણ વધારો; તમારા શહેરમાં નવીનતમ કિંમત શું છે તે જાણો
- બાબા વેંગાની બીજી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, શું દુનિયામાં વિનાશ થવાનો છે?
- સોનું ખરીદવા માટે પૈસા નથી? તો અક્ષય તૃતીયા પર આ પાંચ વસ્તુઓ ઘરે લાવો, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવશે
- 4000 રૂપિયા સસ્તા થયા પછી સોનું કેમ મોંઘુ થયું? શું નિષ્ણાતોના દાવા બદલાવા લાગ્યા?
- આજે હનુમાન જયંતિ પર, 57 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બન્યો .. આ ઉપાયથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે!