2016માં નોટબંધી દરમિયાન રૂ.500 અને રૂ.1000ની નોટો બંધ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમની કિંમત કરોડોમાં છે.ત્યારે તમારી પાસે આવી કોઈ નોટ છે તો આ તમારા માટે સારા સમાચાર છે.ત્યારે તમને જણાવી દઈએ કે આ દુર્લભ નોટોને ઓનલાઈન ઓક્શનમાં મૂકવામાં આવી છે. શરત એવી છે કે આ નોટો ખાસ નંબરની હોવી જોઈએ.
આ બંધ થયેલી નોટોના કેટલાક ખાસ લકી નંબર પર લોકો ઉંચી કિંમત લગાવી રહ્યા છે. જેમાં સૌથી કિંમતી નોટ નંબર 786 છે. આ નંબરની 500 રૂપિયાની નોટની કિંમત વધારીને 7,500,000 રૂપિયા કરવામાં આવી હતી. એક તરફ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ત્યારે તમારી પાસે પણ 500 રૂપિયાની બંધ થયેલ નોટ છે, તો તે તમને અમીર બનાવી શકે છે. શરત માત્ર એટલી છે કે નોટ કંઈક ખાસ હોવી જોઈએ. આ ખાસ નોટો eBay નામની ઓનલાઈન સાઈટ પર 500 રૂપિયાની જૂની નોટો પર વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી છે.
Read More
- સોનું ₹5,000 સસ્તું થશે! નિષ્ણાતોએ જણાવ્યું કે ઘટાડાનું કારણ શું છે?
- સોનું રેકોર્ડ ઉછાળા માટે તૈયાર… શું તે પ્રતિ ૧૦ ગ્રામ ૧.૨૫ લાખ રૂપિયા સુધી પહોંચશે?
- ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી,આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી ?
- ૩,૦૦૦ રૂપિયાનો પાસ અને આખા વર્ષ માટે ટોલનું કોઈ ટેન્શન નહીં… નીતિન ગડકરીનો જોરદાર પ્લાન
- પશ્ચિમી વિક્ષોભ ફરીથી સક્રિય થશે, 24 રાજ્યમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ અને કરા,જાણો નવી આગાહી