હરિયાણવી સિંગર રેણુકા પંવારનું નવું ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે આ પહેલા પણ રેણુકા પંવારના ઘણા ગીતો સુપરહિટ થઈ ચૂક્યા છે. ત્યારે રેણુકા પંવારના હરિયાણવી ગીત પર દેશી ભાભીનો એક ડાન્સ કરતો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ત્યારે આ વીડિયોમાં ભાભી હંમેશની જેમ સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. યુટ્યુબ પર શેર કરવામાં આવેલ આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
Read More
- આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
- લઘુત્તમ પેન્શન રૂ. ૭૫૦૦, સાથે મોંઘવારી ભથ્થું; શું નિર્મલા સીતારમણ બજેટમાં બધાને રાજી-રાજી કરી દેશે?
- 80 કલાક પછી પણ કેલિફોર્નિયાની આગ કેમ કાબુમાં નથી આવી? શું હોલીવુડ બળીને રાખ થઈ જશે?
- અયોધ્યા રામ મંદિરની વર્ષગાંઠ 11 જાન્યુઆરીએ કેમ? પ્રાણ પ્રતિષ્ઠા તો 22 તારીખે કરવામાં આવી હતી, જાણો અહીં
- અમદાવાદમાં માત્ર 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ, ભગવાન આ બધું ક્યારે અટકશે?