Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad 3
    ખેડૂતો આનંદો… આ વર્ષે ચોમાસું વાયા કેરળ થઈને આ દિવસે ગુજરાતમાં કરશે એન્ટ્રી
    May 13, 2025 2:27 pm
    varsaad
    ખેડૂતો આનંદો…ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, આ તારીખે આવી જશે પહેલો વરસાદ
    May 11, 2025 3:17 pm
    varsaad
    કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી…વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન
    May 9, 2025 6:51 am
    gondal
    અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો, પોલીસે બ વકીલોને ઉઠાવી જઈ બંધ બારણે પૂછતાછ કરતાં થયો ઘટસ્ફોટ
    May 8, 2025 12:36 pm
    varsad
    આજે આ 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 60-70ની ઝડપે પવન ફૂંકાશે
    May 8, 2025 6:54 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newstop storiesTRENDING

Maruti Suzuki Celerio ભારતમાં 10 નવેમ્બરે લોન્ચ થશે, પહેલા કરતા વધુ માઈલેજ સાથે મળશે અનેક ખાસ ફેરફારો,જાણો શું રહેશે કિંમત

janvi patel
Last updated: 2021/11/03 at 4:24 AM
janvi patel
2 Min Read
SHARE

દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતિ સુઝુકીએ ભારતમાં તેની નવી હેચબેક સેલેરિયો કાર લોન્ચ કરવા જઈ રહી છે.ત્યારે એક રિપોર્ટ પ્રમાણે આ નવી પેઢીની હેચબેક કારને 10 નવેમ્બરે ભારતીય કાર માર્કેટમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.ત્યારે તમને યાદ હશે કે કંપનીએ તાજેતરમાં 11,000 રૂપિયાની રકમમાં નવી સેલેરિયોનું બુકિંગ શરૂ કર્યું છે, અને તમે આ કારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બુક કરી શકો છો.

ત્યારે નવી Celerio મારુતિના K10C એન્જિન આપવામાં આવ્યું છે. જે કંપની દ્વારા બંધ કરાયેલ બલેનો RS મોડલ પર પણ જોવામાં આવ્યું છે. ત્યારે મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે આ એન્જિન ડ્યુઅલજેટ ટેક્નોલોજી સાથે આવે છે જેમાં એક સિલિન્ડર દીઠ બે ફ્યુઅલ ઇન્જેક્ટર હોય છે.ત્યારે મારુતિ સુઝુકી ફરી એકવાર નવી સેલેરિયો પર મોટો દાવ લગાવી રહી છે.

આ કારની ડિઝાઇનમાં ઘણા મોટા અપડેટ્સ જોવા મળશે. 2021 Celerio ને વધુ ગોળાકાર બાહ્ય પ્રોફાઇલ મળે છે અને તે ફ્રેશ ફ્રન્ટ ગ્રિલ, બોલ્ડ કેરેક્ટર લાઇન સાથે આવે છે. તે જ સમયે, તેની કેબિનમાં ડેશબોર્ડ લેઆઉટ પહેલા કરતા વધુ આધુનિક બની ગયું છે.

કંપનીનો દાવો કરે છે કે સેલેરિયામાં આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવશે. જેના કારણે તેની માઈલેજનો અંદાજ પહેલા કરતા વધુ રહેશે ત્યરાએ કંપનીએ આ કારની માઈલેજ સત્તાવાર રીતે જાહેર કરી નથી પણ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે દેશની સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર હશે.

નવી સેલેરિયોનું લોન્ચિંગ મારુતિ સુઝુકી માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ વૈશ્વિક સેમિકન્ડક્ટરની અછતને કારણે તેનું ઉત્પાદન ચોક્કસપણે વિલંબિત થઈ શકે છે. મારુતિ કહે છે કે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ડિલિવરી સમયરેખાને પ્રાથમિકતા આપવામાં આવે.

Read More

  • આજે દેવી લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, અચાનક નાણાકીય લાભ થશે, નોકરીમાં પ્રમોશનની શક્યતા
  • આ રાશિના જાતકોનો સુવર્ણ સમય ટૂંક સમયમાં શરૂ થશે, વ્યવસાયમાં લાભ થશે, પૈસાનો વરસાદ થશે
  • ટર્કિશ સફરજન અને કાશ્મીર-હિમાચલ સફરજનમાં શું તફાવત છે, જાણો કયું વધુ મોંઘુ છે
  • પાકિસ્તાનના પરમાણુ બોમ્બ કરતા પણ આ માણસ દુનિયા માટે મોટો ખતરો , ચાહત ફતેહ અલી ખાનનો નવો વીડિયો વાયરલ
  • સૂર્ય પર શનિની ખરાબ નજર. આ 5 રાશિના લોકોએ 30 દિવસ ખૂબ સાવધ રહેવું પડશે!

You Might Also Like

આજે દેવી લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, અચાનક નાણાકીય લાભ થશે, નોકરીમાં પ્રમોશનની શક્યતા

આ રાશિના જાતકોનો સુવર્ણ સમય ટૂંક સમયમાં શરૂ થશે, વ્યવસાયમાં લાભ થશે, પૈસાનો વરસાદ થશે

ટર્કિશ સફરજન અને કાશ્મીર-હિમાચલ સફરજનમાં શું તફાવત છે, જાણો કયું વધુ મોંઘુ છે

પાકિસ્તાનના પરમાણુ બોમ્બ કરતા પણ આ માણસ દુનિયા માટે મોટો ખતરો , ચાહત ફતેહ અલી ખાનનો નવો વીડિયો વાયરલ

સૂર્ય પર શનિની ખરાબ નજર. આ 5 રાશિના લોકોએ 30 દિવસ ખૂબ સાવધ રહેવું પડશે!

Previous Article દેશી ભાભીએ ઇન્ટરનેટ પર લગાવી આગ,હરિયાણવી ગીત પર એવો ડાન્સ કર્યો કે જોનારના પાણી છૂટી ગયા, જુઓ વીડિયો
Next Article old note દિવાળી પહેલા માલામાલ બની જશો,આ જૂની નોટોથી લાખો રૂપિયાની કમાણી થશે, બજારમાં દરેક નોટની કિંમત…

Advertise

Latest News

laxmiyog
આજે દેવી લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, અચાનક નાણાકીય લાભ થશે, નોકરીમાં પ્રમોશનની શક્યતા
Astrology breaking news top stories TRENDING May 16, 2025 6:45 am
khodiyar
આ રાશિના જાતકોનો સુવર્ણ સમય ટૂંક સમયમાં શરૂ થશે, વ્યવસાયમાં લાભ થશે, પૈસાનો વરસાદ થશે
Astrology breaking news top stories TRENDING May 15, 2025 10:17 pm
apple
ટર્કિશ સફરજન અને કાશ્મીર-હિમાચલ સફરજનમાં શું તફાવત છે, જાણો કયું વધુ મોંઘુ છે
breaking news national news top stories TRENDING May 15, 2025 9:36 pm
chahat
પાકિસ્તાનના પરમાણુ બોમ્બ કરતા પણ આ માણસ દુનિયા માટે મોટો ખતરો , ચાહત ફતેહ અલી ખાનનો નવો વીડિયો વાયરલ
Bollywood breaking news top stories TRENDING May 15, 2025 7:23 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?