નોકરીમાં પ્રમોશન મેળવવું એ દરેક માટે ખુશીની ક્ષણ છે ત્યારે એક મહિલાએ સોશિયલ મીડિયા પર તેના પતિના પ્રમોશન મળવા અંગે ચોંકવનારો ખુલાસો કર્યો છે જે જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ તેના ટ્વિટર એકાઉન્ટ ફેશોલ પર તેની સ્ટોરી શેર કરી છે.
આ એકાઉન્ટ દરેક લોકોને પોતાનું રહસ્ય અથવા કબૂલાત શેર કરવા માટે એક ગુપ્ત પ્લેટફોર્મ પૂરું પાડે છે. ત્યારે મહિલાએ જણાવ્યું કે , “મારા પતિના બોસ સાથે સ-બંધ છે કારણ કે તેના પતિને સતત પ્રમોશન મળતું હતું.”
પતિના બોશ સાથે પત્નીનો અંગત સ-બંધ હતા “મારા પતિને પ્રમોશન મળે છે ત્યારે મહિલાએ જણાવ્યું કે કારણ કે મેં તેના બોશ સાથે વારંમવાર શરીર સુખ માન્યું છે.ત્યારે પતિને લાગે છે કે તેનું પ્રમોશન તેના કામને કારણે થયું છે.
પ્રમોશનને લઈને મહિલાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેના પતિના બોશ સાથે મારા સ-બંધો ચાલી રહ્યા છે. ત્યારે પતિનું પ્રમોશન એટલે લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું અને તેનાથી દૂર રહેવું. આવી સ્થિતિમાં તે તેના પતિ સાથે સ-બંધ બનાવી શકે છે.
સોશિયલ મીડિયા પર મહિલાના આ ખુલાસા બાદ અનેક લોકોએ અલગ-અલગ કોમેન્ટ કરી હતી. ત્યારે કેટલાક યુઝર્સે તેની મજાક ઉડાવી જ્યારે અન્ય લોકોએ તેને ક્રૂડ જોક ગણાવ્યો. ત્યારે એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે તેના પતિને બધું જ ખબર છે પરંતુ તે છૂટાછેડા માટે માત્ર પૈસા એકઠા કરી રહ્યો છે.
Read More
- ઓછો ખર્ચ…વધુ નફો! ૯૦ દિવસમાં ૨૦૦૦૦૦ ની કમાણી, ખેડૂત આ પાકની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે
- મિથનુ સહિત આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં પ્રગતિ મળશે
- આ અંકના લોકો પર દેવી લક્ષ્મી હંમેશા કૃપાળુ રહે છે, તેઓ રાજાની જેમ સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે.
- અંબાલાલની ભયાનક આગાહી, આ તારીખે ફરી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ આવશે
- ACનો કેટલા વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો? તમારે ACને ક્યારે બદલવું જોઈએ?