લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.18 ટકા ઘટી છે. તે જ સમયે, ચાંદીના ભાવ 0.05 ટકાના ઘટાડા આવ્યો છે
જાણો સોના અને ચાંદીના ભાવ
ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.18 ટકા ઘટીને 47,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ ત્યારે આજના કારોબારમાં ચાંદીમાં 0.05 ટકાનો ઘટાડો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 61, 278 છે.
રેકોર્ડ હાઈ રૂ.8400 સસ્તું થયું
વર્ષ 2020ની વાત કરવામાં આવે તો ગયા વર્ષે આ જ સમયે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. ત્યારે આજે ઓગસ્ટ ફ્યુચર એમસીએક્સ પર સોનું 47,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
Read More
- ગુજરાત મંત્રીમંડળમાં ફેરફાર થશે, પીએમ મોદીની મુલાકાત પર સૌની નજર, જાણો શું તૈયારીઓ?
- મારી સાથે શારિરીક સંબંધ બનાવ… રાજકોટની ઇન્ફ્લુએન્સર જન્નત મીરે જીવન ટૂંકાવી લીધું, જાણો આખી કહાની
- ગણેશ ચતુર્થીના દિવસે તમારી રાશિ પ્રમાણે કપડાં પહેરો, બાપ્પા ખુશ થશે અને કરી દેશે ધનના ઢગલા
- OMG! વધુ પડતી કસરત કરવાથી પણ આવે છે હાર્ટ એટેક, બાબા રામદેવે જણાવેલ ઉપાય તરત જ કરો
- 8મા પગાર પંચ અંગે સામે આવ્યું સૌથી મોટું અપડેટ, સરકારે કહેલી વાત ખાસ એકવાર સાંભળી લેજો