જો કોઈ મહિલા કે યુવતી અચાનક સામેથી કપડાં ઉતારતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.ત્યારે આ વીડિયોમાં છોકરી રસ્તા પર ચાલતા લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી નાખે છે. ત્યારે આ વીડિયો દિલ્હીના અલગ-અલગ જગ્યાનો છે ત્યારે તેમાં આ યુવતી રસ્તામાં લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી રહી છે.ત્યારે તેના લીધે લોકોને ભારે આંચકો લાગ્યો છે.
ત્યારે વાસ્તવમાં આ એક પ્રૅન્ક વીડિયો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 70 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો ‘ધ હંગામા ફિલ્મ – અબ મૌજ લેગી દિલ્લી’ નામની ચેનલ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા પ્રાણીઓને બચાવવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે આ છોકરી વીડિયોના અંતમાં પોતાના ગાઉનની અંદર પહેરેલી ટી-શર્ટ કેમેરાને બતાવીને આ સંદેશ આપે છે. તેના ટી-શર્ટ પર લખ્યું છે – ‘સેવ ધ એનિમલ’ (પ્રાણીઓને બચાવો). પ્રૅન્ક વીડિયો દ્વારા લોકોને પ્રાણીઓને બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નોબેલ સંદેશ માટે ઘણી વખત આવા જ વીડિયો બનાવવામાં આવે છે, જેથી તેના દ્વારા વધુને વધુ લોકોનું ધ્યાન દોરવામાં આવે અને વીડિયોનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય.
Read More
- બાપ રે: 13 છોકરીઓ થાઈલેન્ડથી આવી, સુરતની હોટલમાં વેશ્યાવૃત્તિનો ધંધો, રંગેહાથ પકડ્યાં
- શું આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાઈ ગઈ? આવકવેરા વિભાગે આપ્યું મોટું અપડેટ
- ચાર વર્ષ બાદ કેટરિના અને વિક્કીના ઘરે કિલકારી ગુંજશે, સોશિયલ મીડિયા પર શેર કર્યા Good News
- ચમત્કાર: સ્મશાનમાં મહિલા ચિતા પર પડી હતી, અગ્નિસંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, પછી અચાનક…
- આ વર્ષે ધનતેરસનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? જાણો શુભ સમય અને સાચી તારીખ