ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્ય ખેલાડીઓને પણ દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલીવાર છે જ્યારે એક સાથે 11 ખેલાડીઓને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. નીરજ ચોપરા ઉપરાંત મિતાલી રાજ, સુનીલ છેત્રી, કુસ્તીબાજ રવિ દહિયા, બોક્સર લવલીના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, જેવેલીન થ્રો એથ્લેટ સુમિત અંતિલ, શૂટર અવની લેખરા, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર અર્જુન એવોર્ડ માટે શિખર ધવન સહિત 35 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
Read More
- શુક્રાદિત્ય રાજયોગ આ 3 રાશિઓ પર પુષ્કળ ધન, અપાર પ્રેમ અને વધેલા આદરનો વરસાદ વરસાવશે!
- આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસશે, જેનાથી સંપત્તિ અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.
- શનિવારે સૌભાગ્યના દરવાજા ખુલશે! 6 રાશિના લોકોને ધન, પદ અને પ્રતિષ્ઠા મળશે.
- સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યા, ₹4,100 સુધી ઘટ્યા; જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અરબ સાગરમાં બનેલી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે! ભારે વરસાદની આગાહી
