વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિએ પોતાની મોટરસાઈકલને સાઈકલમાં ફેરવી દીધી છે.ત્યારે આ અડધી બાઇક અને અડધી સાઇકલ જેવી લાગે છે. ત્યારે આ સાઈકલની જેમ ચાલે છે અને મોટરસાઈકલ જેવો લોક દેખાય છે.ત્યારે આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર paramount_cycle_store નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
જુગાડ હોય તો કંઈ પણ શક્ય બની જાય છે.ત્યારે આપણા દેશના અમુક યુવાનોમાં વિશેષ પ્રતિભા રહેલી છે ત્યારે અહીં અડધાથી વધુ લોકોનું કામ જુગાડથી થાય છે. ત્યારે કામને વધુ સરળ બનાવવા માટે લોકો જુગાડ અપનાવવાનું પસંદ કરે છે. ત્યારે ભારતીય લોકોને જુગાડની આદત પડી ગઈ છે.
ત્યારે દરેક કામ માટે લોકો જુગા અપનાવે છે. ત્યારે જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. ત્યારે તમને આવું જ એક કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. આ વિડિયો જોયા પછી તમે પણ વિચારશો કે જુગાડથી કંઈ પણ થઈ શકે છે. વાસ્તવમાં, આ દિવસોમાં લોકો પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં એક વ્યક્તિએ પેટ્રોલ બચાવવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે.
ત્યારે તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે વ્યક્તિ ખૂબ જ આસાનીથી પોતાની સાઈકલ ચલાવી રહ્યો છે.ત્યારે તે સાઇકલ નહીં પણ મોટરસાઇકલ જેવી લાગે છે. કારણ કે આ વ્યક્તિએ મોટરસાઈકલના પૈડા કાઢીને તેમાં સાઈકલના પૈડા લગાવ્યા છે, જે પેટ્રોલથી નહીં પણ પેડલ મારવાથી ચાલે છે. આ રીતે પેટ્રોલની કિંમત પણ નહીં આવે.
Read More
- જો તમે માત્ર 50,000 રૂપિયાના ડાઉન પેમેન્ટથી નવી અલ્ટો ખરીદો છો, તો તમારે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે?
- 26 વર્ષની ઉંમરે સૌથી વધુ સેકસનો આનંદ માણે છે, જ્યારે પુરુષો…
- પિતા, માતા અને પત્ની તરફથી હિંમત મળી; અનંત અંબાણી જામનગરથી 170 કિલોમીટર ચાલીને શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચ્યા
- બે દિવસમાં ચાંદીના ભાવમાં ૧૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો, સોનાના ભાવમાં પણ ઘટાડો, જુઓ લેટેસ્ટ રેટ
- ધોની આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે કે નહીં? CSK કોચ ફ્લેમિંગે પોતાના નિવેદનથી હંગામો મચાવ્યો