હાલના એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે વધતી જતી ઉંમરની સાથે સાથે મહિલાઓ વધુને વધુ આકર્ષિત થતી જાય છે કારણ કે તેઓ ઘનિષ્ઠ બને છે.ત્યારે સંશોધકોએ 39 મહિલાઓ પર આ સંશોધન કર્યું હતું.ત્યારે તેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમની ઉંમર વધવાની સાથે તેમના અંતરંગ જીવનમાં શું ફેરફાર આવે છે.ત્યારબાદ સંશોધકોને જાણવા મળ્યું કે મહિલાઓમાં ઈન્ટીમેટની માંગ વધતી ઉંમર સાથે વધવા લાગે છે.
અત્યાર સુધીના સંશોધનમાં એવું માનવામાં આવતું હતું કે 28 વર્ષની ઉંમરમાં ઘનિષ્ઠ સ-બંધ અદ્ભુત માનવામાં આવતા હતા ત્યારે પુરુષોમાં 31 વર્ષની ઉંમર આ માટે ખાસ હોય છે. ત્યારે આ લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે મહિલાઓના જીવનમાં સૌથી શ્રેષ્ઠ અનુભવ 7 કે 8 વર્ષ પછી થાય છે.
ત્યારે આ નવા સંશોધન પ્રમાણે 35 થી 44 વર્ષની વયની મહિલાઓમાં ઘનિષ્ઠ સ-બંધોની તીવ્ર ઈચ્છા સામે આવી છે.ત્યારે આમાંથી, 17 ટકા મહિલાઓએ 10માંથી 10ના સ્કોર સાથે તેમની ટોચ પર પહોંચવાની ક્ષમતાને રેટ કરી છે.
ત્યારે એક સરખી ઉંમરના ત્રીજા કરતાં વધુ, 36 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં બે વાર પ્રણય કરવા માંગે છે અને વધુમાં, 20 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં ચારથી છ વખત પ્રણય કરે છે. આ રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું કે કેટલીક મહિલાઓ તેમની ઉંમર અને મોનોપોઝના સ-બંધ સાથે વ્યવહાર કરવા માટે અલગ-અલગ રીતો પર ધ્યાન આપવાનું શરૂ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ ઉંમરની સાથે પથારીમાં વધુ તોફાની બની જાય છે.
Read More
- આ દેશમાં સ્ત્રીઓ ચારિત્ર્યહીન બની ગઈ છે…. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
- ખતરનાક ચમત્કાર, બે હૃદય સાથે જન્મી એક છોકરી, બંને ધબકે છે… ડોક્ટરો શું કહ્યું??
- PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
- ભિખારી મહિલા કરોડપતિ નીકળી! એક દીકરો વિદેશમાં બીજો પણ વેલસેટ, છતાં કેમ ભીખ માંગી રહી છે?
- પટૌડી પરિવારના રાજવી મહેલમાં ભૂતોનો વાસ, થપ્પડ મારી, રાત્રે થયું આવું અજીબ અજીબ, ખાલી કર્યો મહેલ