જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ 4 થી 5 લાખ રૂપિયા વચ્ચે છે તો તમે મારુતિ સુઝુકીના ‘ટ્રુ વેલ્યુ’ સ્ટોર દ્વારા યુઝેડ કાર ખરીદી શકો છો. ત્યાં તમને એક વર્ષની વોરંટી અને ત્રણ ફ્રી સર્વિસ સાથે કાર સરળતાથી મળી જશે.
મારુતિના આ પ્લેટફોર્મ દ્વારા પોતાની જૂની કાર વેચે છે. ત્યારે જો તમે ઈચ્છો તો ઘરે બેઠા ‘ટ્રુ વેલ્યુ’ ની વેબસાઈટ પર જઈને આમાં ઉપલબ્ધ કાર વિશે માહિતી મેળવી શકો છો.
સ્વિફ્ટ ડિઝાયર VXI: આ કંપની 2016 નું મોડલ Swift Dzire VXI સેકન્ડ હેન્ડ કાર છે.તેમાં પેટ્રોલ એન્જિન સાથે આ કાર 4,75,000 રૂપિયામાં વેચવા માટે ઉપલબ્ધ છે. ત્યારે આ ફર્સ્ટ ઓનર કાર છે.ત્યારે આ કાર દિલ્હીમાં ઉપલબ્ધ છે જે 1,25,260 કિલોમીટર ચાલેલી છે.
સ્વિફ્ટ ડિઝાયર VXI: જેમાં કંપની 2016ના મોડલની સ્વિફ્ટ ડિઝાયર VXI વેચી રહી છે. તેમાં પેટ્રોલ એન્જિન સાથે આ કાર 4,90,000 રૂપિયામાં વેચાઈ રહી છે.ત્યારે આ ફર્સ્ટ ઓનર કાર છે.અને આ કાર દિલ્હીમાં છે જે 65,020 કિ.મી.ચાલેલી છે
સ્વિફ્ટ ડીઝાયર એલએક્સઆઇ: આ કંપની 2016ના વર્ષનું મોડલ સ્વિફ્ટ ડીઝાયર એલએક્સઆઇ વેચી રહી છે.ત્યારે તેમાં પેટ્રોલ એન્જિન સાથે આ કાર 4,60,000 રૂપિયામાં મળી રહી છે. ત્યારે આ ફર્સ્ટ ઓનર કાર છે.ત્યારે આ કાર દિલ્હીમાં જે 24,743 કિલોમીટર ચાલેલી છે.
Read More
- શ્રેયસ ઐયર આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો, જેને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો.
- કેવી રીતે રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, શ્રેયસ અય્યરનો રેકોર્ડ તરત જ તૂટી ગયો.
- ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશે
- પિતા રીક્ષા ચલાવતા હતા, પુત્ર IPL ઓક્શનમાં 12.25 કરોડમાં વેચાયો
- IPL 2025ની મેગા ઓક્શનમાં આ 10 ખેલાડીઓની સૌથી પહેલા થશે બોલી, કોઈને મળી શકે છે 50 કરોડ રૂપિયા