દરેક લોકો તેની સુગંધ અને સ્વાદ માટે કરી પાનનો ઉપયોગ ભોજન બનાવવામાં કરે છે.ત્યારે કરી પાનને સુપરફૂડ માનવામાં આવે છે.ઓષધીય ગુણધર્મોથી ભરપૂર કરીના પાન પાચનને બરાબર રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદરૂપ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક છે.
એનિમિયા: એનિમિયામાં કરીના પાનનું સેવન ફાયદાકારક છે. ત્યારે કરીના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે.આ સાથે જ તેમાં વિટામીન A અને C પણ હોય છે. નિયમિત ઉપયોગથી એનિમિયામાં ફાયદો થશે.
વજન ઘટાડવા માટે : ત્યારે કરીના પાંદડા ખાલી પેટ ખાવામાં આવે તો તે શરીરમાંથી ચરબી ઘટાડે છે. ત્યારે તે મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદરૂપ છે. ત્યરે કરીના પાંદડા નિયમિતપણે ખાલી પેટ ચાવવાથી શરીરમાંથી હાનિકારક ઝેર બહાર નીકળી જાય છે અને કેલરી બર્ન પણ થાય છે. 10-20 કરીના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.
ખીલની સમસ્યામાં : કરીના પાન એન્ટીકિસડન્ટથી ભરપૂર હોય છે.ત્યાર શાકભાજીના રસમાં 8-10 કરીના પાન મિક્સ કરીને પીવો. તે ખીલની સમસ્યા દૂર કરે છે.ત્યારે પેટ ફૂલવાની સમસ્યા હોય તો કરીના પાનનો ઉપયોગ કરવાથી પણ તમને ફાયદો થશે. એક ગ્લાસ છાશમાં અડધી ચમચી કરીના પાઉડરનો પાઉડર પીવો. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થશે.
Read More
- શુક્રાદિત્ય રાજયોગ આ 3 રાશિઓ પર પુષ્કળ ધન, અપાર પ્રેમ અને વધેલા આદરનો વરસાદ વરસાવશે!
- આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસશે, જેનાથી સંપત્તિ અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.
- શનિવારે સૌભાગ્યના દરવાજા ખુલશે! 6 રાશિના લોકોને ધન, પદ અને પ્રતિષ્ઠા મળશે.
- સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યા, ₹4,100 સુધી ઘટ્યા; જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અરબ સાગરમાં બનેલી સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે! ભારે વરસાદની આગાહી
