હરિયાણવી સિંગર રેણુકા પંવારનું નવું ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે આ પહેલા પણ રેણુકા પંવારના ઘણા ગીતો સુપરહિટ થઈ ચૂક્યા છે. ત્યારે રેણુકા પંવારના હરિયાણવી ગીત પર દેશી ભાભીનો એક ડાન્સ કરતો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ત્યારે આ વીડિયોમાં ભાભી હંમેશની જેમ સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. યુટ્યુબ પર શેર કરવામાં આવેલ આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
Read More
- વર્ષના પહેલા દિવસે કરો આ કામ, દેવી લક્ષ્મીના આશીર્વાદથી આખું વર્ષ ધનનો વરસાદ થશે!
- વર્ષના પહેલા દિવસે એક શુભ યોગ બન્યો છે, જે મેષ અને વૃશ્ચિક સહિત 5 રાશિના લોકોને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે.
- વર્ષના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ઘટાડો! ચાંદીમાં ₹16,000 થી વધુનો ઘટાડો,
- નવા વર્ષમાં ૧૩ મહિના હશે. માલમાસ બે મહિના સુધી ચાલશે, તેના દુર્લભ સંયોગ વિશે જાણો.
- વર્ષના છેલ્લા દિવસે આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, શુભ સમય શરૂ થશે.
