2016માં નોટબંધી દરમિયાન રૂ.500 અને રૂ.1000ની નોટો બંધ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમની કિંમત કરોડોમાં છે.ત્યારે તમારી પાસે આવી કોઈ નોટ છે તો આ તમારા માટે સારા સમાચાર છે.ત્યારે તમને જણાવી દઈએ કે આ દુર્લભ નોટોને ઓનલાઈન ઓક્શનમાં મૂકવામાં આવી છે. શરત એવી છે કે આ નોટો ખાસ નંબરની હોવી જોઈએ.
આ બંધ થયેલી નોટોના કેટલાક ખાસ લકી નંબર પર લોકો ઉંચી કિંમત લગાવી રહ્યા છે. જેમાં સૌથી કિંમતી નોટ નંબર 786 છે. આ નંબરની 500 રૂપિયાની નોટની કિંમત વધારીને 7,500,000 રૂપિયા કરવામાં આવી હતી. એક તરફ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ત્યારે તમારી પાસે પણ 500 રૂપિયાની બંધ થયેલ નોટ છે, તો તે તમને અમીર બનાવી શકે છે. શરત માત્ર એટલી છે કે નોટ કંઈક ખાસ હોવી જોઈએ. આ ખાસ નોટો eBay નામની ઓનલાઈન સાઈટ પર 500 રૂપિયાની જૂની નોટો પર વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી છે.
Read More
- પહેલી વાર સેક્સ કરવાથી શું થાય છે?
- મોદી પછી ભારતના આગામી પીએમ કોણ હશે? જ્યોતિષ શાસ્ત્ર આ 4 નેતાઓના ભાગ્યની આગાહી
- શું આગામી 12 મહિના તમારા ભાગ્યમાં ફેરફાર લાવશે? તુલા રાશિ સહિત આ રાશિઓ પર શનિની કૃપા થશે, અને ખુશીઓ દોડતી આવશે!
- નાની ઉંમરે સેક્સ કરવાથી થાય છે આ 5 નુકશાન, ચોથું ચોક્કસ વાંચો.
- ડબલ શુભ યોગોનો એક દુર્લભ સંયોગ! આ લોકો પાસે પ્રમોશન અથવા વૃદ્ધિની ઉત્તમ તક . જાણો બધી રાશિઓ માટે આર્થિક રીતે દિવસ કેવો રહેશે.
