હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં હાલમાં અટકી ગયેલું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ફરી ગતિ પકડશે. ચક્રવાતી પરિભ્રમણ અને સિસ્ટમમાં ટ્રફ કન્ડિશનના કારણે,…
View More અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 7 દિવસ આખા ગુજરાતમાં તૂટી પડશે આભ, જાણો ક્યાં પડશે સૌથી વધુ વરસાદCategory: Gujarat
Gujarat Samachar – Read Gujarati News and Samachar Headlines today in Gujarati Breaking Stories live from Gujarat saurashtra times
ખેડૂતો ચિંતામાં: ગુજરાતમાં જૂન મહિનો રહ્યો કોરોધાકોર! 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જાણો હવે જુલાઈમાં શું થશે?
સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં ગુજરાતમાં મેઘરાજા ભવ્ય પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ ચિંતાજનક દેખાઈ રહી છે. જૂન લગભગ પૂરો થઈ ગયો છે,…
View More ખેડૂતો ચિંતામાં: ગુજરાતમાં જૂન મહિનો રહ્યો કોરોધાકોર! 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જાણો હવે જુલાઈમાં શું થશે?આગામી ૩ કલાક ભારે! ૪૧થી ૬૧ કિમીની ઝડપે ફૂંકાશે પવન; ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની સંભાવના
ગુજરાત જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ચોમાસુ સત્તાવાર રીતે આવી ગયું છે. મેઘરાજા રાજ્યમાં પ્રવેશી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી અપેક્ષા મુજબ…
View More આગામી ૩ કલાક ભારે! ૪૧થી ૬૧ કિમીની ઝડપે ફૂંકાશે પવન; ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની સંભાવનારેશનકાર્ડ ધારકો માટે ખુશખબર, આ પરિવારોના સભ્યોને હવે મળશે ૭ કિલો મફત અનાજ!
સરકાર અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજના હકને પ્રતિ પરિવાર પ્રતિ મહિને નિર્ધારિત 35 કિલોથી બદલીને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને 7 કિલો (મહત્તમ 35 કિલો)…
View More રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર, આ પરિવારોના સભ્યોને હવે મળશે ૭ કિલો મફત અનાજ!ગુજરાતના માથે બે ખતરનાક સિસ્ટમ સક્રિય! ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે આગામી ૨૪ કલાકમાં આ 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતભરના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસુ આખરે રાજ્યમાં સત્તાવાર રીતે આવી ગયું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી…
View More ગુજરાતના માથે બે ખતરનાક સિસ્ટમ સક્રિય! ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે આગામી ૨૪ કલાકમાં આ 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહીગુજરાતમાં આગામી દિવસોમાં આભ ફાટશે? અંબાલાલ પટેલે 29 જૂનથી આ તારીખ સુધી ગણાવી અત્યંત ભારે, જુઓ આગાહી
:આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા વચ્ચે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના…
View More ગુજરાતમાં આગામી દિવસોમાં આભ ફાટશે? અંબાલાલ પટેલે 29 જૂનથી આ તારીખ સુધી ગણાવી અત્યંત ભારે, જુઓ આગાહીગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી! જાણો કઈ તારીખથી મેઘરાજા બોલાવશે ધડબડાટી
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે બેઠી શકે છે.…
View More ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી! જાણો કઈ તારીખથી મેઘરાજા બોલાવશે ધડબડાટીગુજરાતમાં વાવાઝોડા જેવો માહોલ! ભારે પવન અને ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અંગે નવીનતમ આગાહી જારી કરી છે. હવામાન વિભાગે એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં…
View More ગુજરાતમાં વાવાઝોડા જેવો માહોલ! ભારે પવન અને ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદઆગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, 65 kmની ઝડપે ફૂંકાશે પવન!
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન…
View More આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, 65 kmની ઝડપે ફૂંકાશે પવન!અલર્ટ! દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના, IMD નું મોટું એલર્ટ!
દેશના ઘણા ભાગોમાં ચોમાસાએ હવે ફરી ગતિ પકડી લીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી…
View More અલર્ટ! દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના, IMD નું મોટું એલર્ટ!