Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    vavajodu
    ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
    May 30, 2025 10:09 am
    varsad
    એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા બે દિવસ રહેશે ભારે, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
    May 28, 2025 8:16 pm
    varsad
    આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી…ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાન…
    May 27, 2025 9:21 pm
    ambalal
    અંબાલાલ પટેલની ખેડૂતોને ટકોર… વાવણી કરવામાં ઉતાવળ નહીં કરતા, ચોમાસું બ્રેક મારશે
    May 27, 2025 2:43 pm
    varsaad
    ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! આ 14 જિલ્લામાં આંધી-વંટોળ સાથે ધોધમાર વરસાદનું એલર્ટ
    May 26, 2025 9:46 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsGUJARATtop storiesTRENDING

વાવમાં ‘કમળ’ સામે ‘ગુલાબ’ કરમાઇ ગયું:કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત

mital patel
Last updated: 2024/11/23 at 3:18 PM
mital patel
2 Min Read
geniben
SHARE

વાવ વિધાનસભા પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ભારે રસાકસી વચ્ચે વાવમાં ભાજપનો જંગી વિજય થયો છે. વાવ પેટાચૂંટણીના પરિણામોમાં છેલ્લી ઘડી સુધી દમ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતોથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર વાવ માટે વિજય ચિન્હ બતાવીને જીત અંગે ખુશી વ્યક્ત કરી છે.ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે ભારત માતા કી જયના ​​નારા સાથે વિજયોત્સવનો પ્રારંભ થયો છે. વાવના પરિણામો બાદ કમલમ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

વાવ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે.ભાજપના સ્વરૂપજી ઠાકોર 2500થી વધુ મતોની લીડથી જીત્યા છે. 13 નવેમ્બરે મતદાન થયા બાદ આજે તમામની નજર તેના પર હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે 20 રાઉન્ડથી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જીત મેળવી છે.

વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથ પર 70.54% મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોમાંથી 2 લાખ 19 હજાર 266 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરૂષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથ પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભારે ઉત્તેજના બાદ આખરે વાવ બેઠક પર ભાજપનો ભગવો વિજયી થયો છે.

You Might Also Like

એક જ ઝટકામાં સોનું 4,658 રૂપિયા સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ

પેટ્રોલ પંપ માલિક 1 લિટર પેટ્રોલ પર કેટલી કમાણી કરે છે? સત્ય જાણીને તમને નવાઈ લાગશે!

ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે

જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે

આજે શુક્રવારે, આ ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે

Previous Article hotbhahs3 પુરુષોને બેડરૂમમાં ઘોડા જેવી તાકાત આપે છે અશ્વગંધા..બેડરૂમમાં પાર્ટનર પણ થઇ જશે ખુશ
Next Article ambalal અંબાલાલ પટેલની મહાભયાનક આગાહી! 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, આસપાસના વિસ્તારોમાં થશે વિનાશ!

Advertise

Latest News

golds1
એક જ ઝટકામાં સોનું 4,658 રૂપિયા સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
breaking news Business top stories TRENDING May 30, 2025 9:46 pm
petrol
પેટ્રોલ પંપ માલિક 1 લિટર પેટ્રોલ પર કેટલી કમાણી કરે છે? સત્ય જાણીને તમને નવાઈ લાગશે!
breaking news national news top stories TRENDING May 30, 2025 9:43 pm
vavajodu
ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
breaking news GUJARAT national news top stories TRENDING May 30, 2025 10:09 am
laxmiji
જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે
Astrology breaking news top stories TRENDING May 30, 2025 10:01 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?